________________
સવ-૨૨
સભાખ્ય-ભાષાંતર
૨૨૭
भाष्यम्- सूत्रक्रम प्रामाण्यादुत्तरमित्यभ्यन्तरमाह । प्रायश्चित्तं विनयो वैयावृत्त्यं स्वाध्यायो व्युत्सर्गो ध्यानं इत्येतत् षड्विधं अभ्यन्तरं तपः ॥२०॥ અર્થ- સૂત્રક્રમાનુસાર ઉત્તર એટલે અભ્યન્તર કહે છે. (તે) (1) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) વ્યુત્સર્ગ (અને) (૬) ધ્યાન. આ છ પ્રકારે અભ્યન્તર તપ છે. રબા
સૂત્રF- નવ-ર0-ર-પ-દિમેટું યથાક્યમંg[ ધ્યાનIિ૧-૨શા અર્થ- ધ્યાન તપની પહેલાના (અભ્યન્તરતપના) અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદો છે.
भाष्यम्- तदभ्यन्तरं तपः नवचतुर्दशपञ्चद्विभेदं भवति यथाक्रमं प्राग् ध्यानात्, इत उत्तरं वक्ष्यामः તેરા તથા અર્થ- ધ્યાનથી પહેલાનો તે અભ્યન્તર તપ અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદે છે. (જે) અહીં થી આગળ કહીંશું રિલા તે આ રીતે...
सूत्रम्- आलोचन-प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग-तपच्छेद-परिहारोपस्थापनानि
I૧-૨ાા અર્થ- (પ્રાયશ્ચિત્તના નવ ભેદ-) (૧) આલોચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) પરિહાર, (૯) ઉપસ્થાપન.
भाष्यम्- प्रायश्चित्तं नवभेदम्, तद्यथा-आलोचनं प्रतिक्रमणं आलोचनप्रतिक्रमणे विवेकः व्युत्सर्गः तपः छेदः परिहार: उपस्थापनमिति ॥ અર્થ- પ્રાયશ્ચિત્ત નવ ભેદે છે. તે આ રીતે, (૧) આલોચન, (૨) પ્રતિક્રમણ, (૩) આલોચનપ્રતિક્રમણ, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) પરિહાર (અને ૯) ઉપસ્થાપન.
भाष्यम्- आलोचनं प्रकटनं प्रकाशनमाख्यानं प्रादुष्करणमित्यनान्तरं ॥१॥ અર્થ- આલોચન એટલે પોતાની ભૂલોનું ગુરુ સન્મુખ) વિવરણ, પ્રકાશન, કથન, પ્રકટીકરણ તે એકાર્યવાચી છે. [૧]
भाष्यम्- प्रतिक्रमणं मिथ्यादुष्कृतसंप्रयुक्तं प्रत्यवमर्शः प्रत्याख्यानं कायोत्सर्गकरणं च ॥२॥ અર્થ-પ્રતિકમણ એટલે “દુષ્કતો મિથ્યા થાઓ' એમ કહેવા પૂર્વક પશ્ચાતાપ કરવો અને પ્રત્યાખ્યાન કરવું (-ફરી આવી ભૂલ નહિ કરું એમ નકકી કરવું) અને કાયોત્સર્ગકરણ તે પ્રતિક્રમણ કહેવાય છે.
III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org