________________
સૂવ-૨૬
સભાખ્ય-ભાષાંતર
भाष्यम्- उत्तरस्येति सूत्रक्रमप्रामाण्यादुच्चैर्गोत्रस्याह, नीचैर्गोत्राम्रवविपर्ययो नीचैर्वृत्तिरनुत्सेकश्चोचैત્રયાપ્રવા મવતિ પારકા અર્થ- ઉત્તરના એટલે સૂત્રમાનુસાર એ “ઉચ્ચગોત્રના’ સમજવું. નીચગોત્રના આસવોથી વિપરીત એવા બંને તેમજ નમ્રતા અને ગર્વરહિતપણું એ ઉચ્ચગોત્રના આશ્રવો છે. રપા
सूत्रम्- विघ्नकरणमन्तरायस्य ॥६-२६॥ અર્થ- વિધ્ધનાંખવા તે અંતરાયકર્મના આશ્રવ છે.
भाष्यम्- दानादीनां विघ्नकरणमन्तरायस्यास्रवो भवतीति, एते साम्परायिकस्याष्टविधस्य पृथक् पृथगाम्रवविशेषा भवन्तीति ॥२६॥ અર્થ- દાનાદિ (દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય) માં વિઘ્ન કરવા તે અંતરાયકર્મનો આશ્રય છે. આ બધા સામ્પરાયિક આઠકર્મના જુદાજુદા આશ્રવવિશેષો છે. રજા
* ઉપસંહાર «
-આશ્રયદ્વાર એ સાતતત્ત્વપૈકી ત્રીજા નંબરના સ્થાને છે. -બવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. તેની પાછળ કારણ આશ્રવ છે. આશ્રવ એટલે કર્મોનુ આગમન. -જે કર્મોનું આવવું બંધ થઈ જાય તો નિચે જીવનો મોક્ષ મર્યાદિતકાળમાં જ થઈ જાય. કારણકે લાગેલા કર્મો મર્યાદિતકાળનાજ હોય છે. કર્મમાત્ર સાદિ સાંત ભાંગે જ હોય છે. તેથી જે નવું કર્મ ન આવે તો જૂનું કર્મ કોઈને કોઈ કાળમાં તો અવશ્ય આત્માથી છૂટું પડી જ જાય છે. અને આત્માનો મોક્ષ થઈ જાય છે. વળી નિશચયદ્રષ્ટિથી જોવા જઈએ તો આશ્રવનો આધાર આત્માના અધ્યવસાય ઉપર છે. વ્યવહાર દ્રષ્ટિ એ ઉચ્ચ દેખાતો આત્મા જે અધ્યવસાયથી પતિત હોય તો નીચ કક્ષાનાં કમને નોંતરનાર બનતો હોય છે. જેથી કયો જીવ કયા કમનો આશ્રવ કરી રહ્યો છે તે જાણવું જ્ઞાની વિના મુશ્કેલ છે. -વિશેષતયા આશ્રયદ્વારનું વર્ણન કરવા પૂજ્યપાદ વાચકવર્યશ્રીએ આ અધ્યાયમાં સૌ પ્રથમ યોગનું વર્ણન-ભેદ-સ્વામી, સાપરાયિકકર્મ આશ્રવ, ઈર્યાપથિકકર્મ આશ્રવ, પરિણામની ભિન્નતાએ આશ્રવની ભિન્નતા, અધિકરણના બે ભેદ, આઠેય કર્મના જુદા જુદા આથવો વગેરે દર્શાવેલ છે. -અન-અહીં આઠે આઠ કર્મના ભિન્ન ભિન્ન આવો દર્શાવ્યા છે તે સમજયા. પરંતુ શાસ્ત્રમાં તો કહ્યું છે કે હાલ આપણને (સકષાયિ જીવને) આયુષ્ય કર્મ ન બંધાતુ હોય તો શેષ સાતે સાત કર્યો પ્રતિ સમયે બંધાય જ છે અને આયુષ્ય બંધાતું હોય તો તે સમયે આઠે આઠ કર્મોનો બંધ ચાલુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org