________________
સૂત્ર-૭
भाष्यम् - प्रकृतिबन्धः स्थितिबन्धः अनुभावबन्धः प्रदेशबन्ध इति ॥४॥ तत्र
અર્થ- પ્રકૃતિબન્ધ, સ્થિતિબંધ, અનુભાવ (રસ) બંધ અને પ્રદેશબંધ (એ ચાર પ્રકારે બંધ છે) III તેમાં...
સભાષ્ય-ભાષાંતર
सूत्रम् - आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायाः ।। ८-५। અર્થ- આદ્ય = પ્રકૃતિ બંધ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાયરૂપ (આઠ પ્રકારે) છે.
भाष्यम् - आद्य इति सूत्रक्रमप्रामाण्यात्प्रकृतिबन्धमाह, सोऽष्टविधः, तद्यथा - ज्ञानावरणं दर्शनावरणं वेदनीयं पोहनीयं आयुष्कं नाम गोत्रं अन्तरायमिति ॥५॥ किंचान्यत्
આદ્ય એટલે સૂત્રક્રમ પ્રમાણભૂત હોવાથી પકૃતિબંધને કહે છે. તે આઠ પ્રકારે છે. તે આ રાંત, (૧) જ્ઞાનાવરણ (૨) કંગનાવરણ, નાક, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (',' ગોત્ર અને (૮) અંતરાય. પ।। વળી,
૧૮૭
सूत्रम्- पञ्चनवद्वयष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् ।।८-६।। અર્થ- (તે જ્ઞાનાવરણાદિના) અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, (એમ કુલ ૯૭) ભેદો છે.
બે અને પાંચ
भाष्यम् - स एष प्रकृतिबन्धोऽष्टविधोऽपि पुनरेकशः पञ्चभेदः नवभेदः द्विभेदः अष्टाविंशतिभेदः चतुर्भेदः द्विचत्वारिंशद्भेदः द्विभेदः पञ्चभेद इति यथाक्रमं प्रत्येतव्यम्, इत उत्तरं यद्वक्ष्यामः || ६ || तद्यथाઅર્થ- તે આ પ્રકૃતિબન્ધ આઠપ્રકારવાળો હોવા છતાં પણ એક-એકના વળી અનુક્રમે પાંચભેદ (જ્ઞાનવરણાના), નવભેદ (દર્શનાવરણના), બે ભેદ (વેદનીયના), અઠ્યાવીસ ભેદ(મોહનીયના), ચાર ભેદ (આયુષ્યના), બેંતાલીસભેદ નામ કર્મના, બે ભેદ (ગોત્રના) અને પાંચ ભેદ (અંતરાયના) જાણવા. અહીંથી આગળ ઉત્તરપ્રકૃત્તિ કહીંશુ. IIII તે આ રીતે,
સૂત્રમ્- મત્યાવીનામ્ II૮-ના અર્થ- મતિજ્ઞાન આદિ પાંચના આવરણરૂપ જ્ઞાનાવરણીય છે.
Jain Education International
भाष्यम्
• ज्ञानावरणं पञ्चविधं भवति, मत्यादीनां ज्ञानानामावरणानि पञ्च, विकल्पाश्चैकश इति | ७| અર્થ- જ્ઞાનાવરણ પાંચ પ્રકારે છે. મતિજ્ઞાન આદિ જ્ઞાનનાં પાંચ આવરણો (મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ) છે. અને દરેકના ભેદો
For Personal & Private Use Only
www.jainelibrary.org