Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 231
________________ ૧૯૮ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૮ છવો તેમના) વ્યસભાવને કરનારૂ કર્મ તે વસનામ. એક સ્થાને સ્થિર રહે તેવા સ્થાવર ભાવને કરનાર કર્મ તે સ્થાવારનામ. સૌભાગ્યભાવ કરનાર કર્મ તે સુભગનામ. મનના અપ્રિયભાવને કરનાર કર્મ તે દુર્ભગનામ. સુંદર સ્વરપણાને કરનારૂ (જે સ્વર સાંભળવાથી પ્રીતિ ઉત્પન્ન થાય તેવું) કર્મ તે સુસ્વરનામ. જે સ્વર સાંભળવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય તેવા સ્વરને કરનાર કર્મ તે દુ:સ્વરનામ. શુભભાવ, શોભા અને મંગલને બનાવનાર કર્મતે શુભનામકર્મ. તેનાથી વિપરીત ભાવને કરનારતે અશુભનામ. સૂક્ષ્મશરીરને બનાવનાર કર્મ સૂક્ષ્મનામકર્મ. સ્કૂલશરીરની રચના કરનાર તે બાદરનામકર્મ. भाष्यम्- पर्याप्तिः पञ्चविधा, तद्यथा-आहारपर्याप्तिः शरीरपर्याप्तिः इन्द्रियपर्याप्ति: प्राणापानपर्याप्तिः भाषापर्याप्तिरिति, पर्याप्तिः क्रियापरिसमाप्तिरात्मनः, शरीरीन्द्रियवानःप्राणापानयोग्यदलिकद्रव्याहरणक्रियापरिसमाप्तिराहारपर्याप्तिः, गृहीतस्य शरीरतया संस्थापनक्रियापरिसमाप्तिः शरीरपर्याप्तिः, संस्थापन रचना घटनमित्यर्थः, त्वगादीन्द्रियनिर्वर्तनक्रियापरिसमाप्तिरिन्द्रियपर्याप्तिः, प्राणापानक्रियायोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरिसमाप्तिः प्राणापानपर्याप्तिः, भाषायोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिर्वर्तनक्रियापरिसामाप्तिर्भाषापर्याप्तिः, मनस्त्वयोग्यद्रव्यग्रहण- निसर्गशक्ति- निर्वर्तनक्रियापरिसमाप्तिर्मनःपर्याप्तिरित्येके, आसां युगपदारब्धानामपि क्रमेण समाप्तिरुत्तरोत्तरसूक्ष्मतरत्वात् सूत्रदादिकर्तनघटनवत्, यथासङ्ख्यं च निदर्शनानि गृहदलिकग्रहणस्तम्भस्थूणाद्वारप्रवेशनिर्गमस्थानशयनादिक्रियानिर्वर्तनानीति, पर्याप्तिनिर्वर्तकं पर्याप्तिनाम, अपर्याप्तिनिवर्तकमपर्याप्तिनाम, अपर्याप्तिनाम तत्परिणामयोग्यदलिकद्रव्यमात्मना नोपात्तमित्यर्थः । અર્થ- પર્યાપ્તિ પાંચ પ્રકારે છે. તે આ રીતે- (૧) આહારપર્યામિ, (૨) શરીર પર્યામિ, (૩) ઈન્દ્રિય પર્યામિ, (૪) વાસોચ્છવાસપર્યામિ અને (૫) ભાષાપતિ. પર્યાતિ- જીવની વિવક્ષિત કિયાની સમાપ્તિ. આહારપર્યામિ- શરીર, ઈન્દ્રિય, વાણી, મન અને શ્વાસોચ્છવાસ યોગ્ય દલિકો ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમામિ તે આહારપર્યા. શરીરપર્યામિ- ગ્રહણ કરેલ (ગુગલસમુહ) ને શરીર૫ણાવડે સંસ્થાપન રૂપ ક્રિયાની સમામિ તે શરીરપર્યામિ. અહીં સ્થાપન એટલે રચના, બનાવવું એવો અર્થ છે. ઈન્દ્રિય પર્યાપતિ- ત્વચાદિ ઈન્દ્રિયો બનાવના રૂપ ક્રિયાની સમાપ્તિ તે ઈન્દ્રિય પર્યામિ, પ્રાણાપાનપર્યામિ-વાસોચ્છવાસયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરવારૂપ અને છોડવારૂપ શક્તિ બનાવવાની ક્રિયાની સમામિ તે પ્રાણાપાનપતિ. ભાષાપર્યાતિ- ભાષાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરવારૂપ અને છોડવારૂપ શકિત બનાવવાની ક્રિયાની સમાપ્તિ તે ભાષાપર્યામિ. કેટલાક આચાર્યભગવંતો છઠ્ઠી મન:પર્યામિ પણ કહે છે. મન: પર્યામિ - મનને યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરવારૂપ અને છોડવારૂપ શક્તિ બનાવવાની ક્રિયાની સમાપ્તિ તે મન:પર્યામિ. એકીસાથે આરંભાયેલ એવી પણ આ પર્યાતિઓની ઉત્તરોત્તર અધિક-અધિક સૂક્ષ્મ હોવાથી સમાપ્તિ કમશ: થાય છે. જેમકે, સુતરકાંતનાર-જાડા સુતરકાંતનાર કરતાં ઝીણું સુતરકાંતનારને વધારેવાર થાય તેમ. એનાં અનુક્રમે દષ્ટાંત - ઘરમાટે પ્રથમ લાકડાનું ગ્રહણ, ત્યારબાદ) સ્તંભ, ખીલા (વગેરે. ત્યારબાદ) બારણા (પછી) પ્રવેશ અને નીકળવાના સ્થાનો (અને પછી) શયનાદિ ક્રિયાઓની રચના થાય. (તેમ ક્રમશ: પર્યાપ્તિ થાય છે.) પર્યાસિઓને બનાવનાર પર્યાતનામ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306