Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 252
________________ સૂત્ર-૭ સભાખ્ય-ભાષાંતર ૨૧૯ શરણ થાય છે. એ રીતે બધા જ સ્પર્શનેન્દ્રિયમાં આસફત આભવ અને પરભવમાં વિનાશને જ પામે છે. भाष्यम्- तथा जिह्वेन्द्रियप्रसक्ता मृतहस्तिशरीरस्थस्रोतोवेगोढवायसवत् हैमनघृतकुम्भप्रविष्टमूषिकवत् गोष्ठप्रसक्तहदवासिकूर्मवत् मांसपेसीलुब्धश्येनवत् बडिशामिषगृद्धमत्स्यवच्चेति । तथा घ्राणेन्द्रियप्रसक्ता औषधिगन्धलुब्धपन्नगवत् पललगन्धानुसारिमुषकवच्चेति । तथा चक्षुरिन्द्रियप्रसक्ता: स्त्रीदर्शनप्रसङ्गाद् अर्जुनकचौरवत् दीपालोकनलोलपतङ्गवद्विनिपातमृच्छन्तीति चिन्तयेत् । तथा श्रोत्रेन्द्रियप्रसक्तास्तित्तिरिकपोतकपिञ्जलवत् गीतसंगीतध्वनिलोलमृगवद्विनिपातमृच्छन्तीति चिन्तयेत्, एवं हि चिन्तयन्नास्रवनिरोधाय घटत इति आम्रवानुप्रेक्षा ॥७॥ અર્થ- તથા જિન્દ્રિયમાં આસકત (જીવ) મૃતહસ્તિના દેહમાં રહેલ પ્રવાહના વેગથી વહનકરાયેલ કાગડાની જેમ, શીતકાલ સંબંધી ઘીના કુમ્ભમાં પ્રવેશેલા ઉદરની જેમ, ગાયના વાડામાં પેસી ગયેલા સરોવરવાસી કાચબાની જેમ, માંસની પેશીમાં લલચયેલા બાજપંખીની જેમ, બડિશ (માછલાં પકડવાનું યંત્ર) માં આવેલ માંસમાં આસકત માછલીની જેમ (દુઃખી થાય છે, મરણ પામે છે.) તથા ધ્રાણેન્દ્રિયમાં આસક્ત (જીવ) ઔષધિની ગન્ધમાં લુબ્ધસર્પવત (સુગંધ થી સર્પ પકડાય છે), માંસની ગંધ ને અનુસરનાર ઉદરની જેમ (મોતને શરણ થાય છે.) તથા ચક્ષુરિન્દ્રિયમાં આસક્ત (જીવ) “સ્ત્રીદર્શન પ્રસંગથી અર્જુનકચોરની માફક, દીપકને જોવામાં લોલુપ પતંગીયાની માફક મોત પામે છે.” એમ વિચારવું. તથા શ્રોતેન્દ્રિયમાં આસક્ત (વો) તેતર, પારેવા, ચાતકપક્ષીની જેમ તમેજ ગીત અને સંગીતના ધ્વનીમાં આસકત હરણની પેઠે મોત પામે છે. એમ વિચારવું. એ પ્રમાણે ચિન્તવન કરતો (જીવ) આથવના નિરોધમાટે પ્રયત્ન કરે છે. એ પ્રમાણે આથવભાવના. III भाष्यम्- संवराश्च महाव्रतादीन् गुप्त्यादिपरिपालनाद्गुणतश्चिन्तयेत्, सर्वे ह्येते यथोक्ताम्रवदोषाः संवृत्तात्मनो न भवन्तीति चिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतो मतिः संवरायैव घटत इति संवरानुप्रेक्षा।।८।। અર્થ- સંવર અનુપ્રેક્ષા-મહાવ્રતાદિનું ગુતિ આદિના પરિપાલન દ્વારા ગુણથી ચિન્તવન કરવું (મહાવ્રત વગેરેના ગુસિ સમિતિના પાલન સાથે ગુણ ચિન્તવન પણ...) જે જે આમ્રવના દોષો દર્શાવ્યા તે બધા જ સંવર પામેલ (દોષોથી અટકી ગયેલ) આત્માને હોતા નથી' એમ વિચારવું. એમ વિચારતાં બુદ્ધિ સંવરમાટે જ પ્રયત્નો કરશે. તે સંવરાનુપ્રેક્ષા. દા भाष्यम्- निर्जरावेदना विपाक इत्यनर्थान्तरम् ।। અર્થ- નિર્જરા, વેદના, વિપાક તે એકાર્યવાચી છે. भाष्यम्- स द्विविधः-अबुद्धिपूर्वः कुशलमूलश्च, तत्र नरकादिषु कर्मफलविपाकोऽबुद्धिपूर्वक: तमवद्यतोऽनुचिन्तयेदकुशलानुबन्ध इति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306