________________
સૂર-૪૩
સભાખ્ય-ભાષાંતર
भाष्यम्- सनत्कुमारेऽपरा स्थितिद्वै सागरोपमे ॥४०॥ અર્થ- સનસ્કુમારમાં જઘન્યસ્થિતિ બે સાગરોપમ પ્રમાણ છે. ૪ના
સૂર- ગરિ૪-૪શા અર્થ- મહેન્દ્રમાં જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે.
भाष्यम्- माहेन्द्रे जघन्या स्थितिरधिके द्वे सागरोपमे ॥४१॥ અર્થ- મહેન્દ્રમાં જઘન્યસ્થિતિ સાધિક બે સાગરોપમ છે. ૪પા
સૂર- પરતઃ પરતઃ પૂર્વાપૂર્વડના ૪-૪રા. અર્થ- અનન્તર પૂર્વ-પૂર્વ દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આગળ-આગળના દેવલોકની જઘન્યસ્થિતિ જાણવી.
भाष्यम्- माहेन्द्रात् परतः पूर्वा पराऽनन्तरा जघन्या स्थितिर्भवति, तद्यथा-माहेन्द्रे परा स्थितिर्विशेषाधिकानि सप्त सागरोमाणि सा ब्रह्मलोके जघन्या भवति, ब्रह्मलोके दश सागरोपमाणि परा स्थिति: सा लान्तके जघन्या, एवमा सर्वार्थसिद्धादिति, (विजयादिषु चतुर्वा परा स्थितिस्त्रयस्त्रिंशत्सागरोपमाणि, सात्वजघन्योत्कृष्टा सर्वार्थसिद्ध इति) ॥४२॥ અર્થ- મહેન્દ્રથી આગળ પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછીનાની જઘન્ય સ્થિતિ હોય છે. તે આ રીતે, મહેન્દ્રની ઉત્કૃષ્ટસ્થિતિ સાધિક સાત સાગરોપમ છે, તે બ્રહ્મલોકમાં જઘન્ય હોય છે. બ્રહ્મલોકમાં દશસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે લાતકમાં જઘન્ય. એ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધી (સ્થિતિ) જાણવી. [વિજયાદિક ચારમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે તે અજઘન્યોત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધને વિષે જાણવી]
II૪૨
सूत्रम्- नारकाणां च द्वितीयादिषु ॥४-४३॥ અર્થ- બીજી આદિ નારકોમાં પૂર્વપૂર્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પછી-પછીમાં જઘન્ય સ્થિતિ હોય છે.
भाष्यम्- नारकाणां च द्वितीयादिषु भूमिषु पूर्वा पूर्वा परा स्थितिरनन्तरा परतः परतोऽपरा भवति, तद्यथा-रत्नप्रभायां नारकाणामेकं सागरोपमं परा स्थितिः सा जघन्या शर्कराप्रभायाम्, त्रीणि सागरोपमाणि परा स्थितिः शर्कराप्रभायां, सा जघन्या वालुकाप्रभायामिति, एवं सर्वासु, तमःप्रभायां द्वाविंशतिः सागरोपमाणि परा स्थितिः सा जघन्या महातम:प्रभायामिति ॥४३॥ ૧. સૂત્રમાં કહ્યા પ્રમાણે વિજયાદિકમાં ઉત્કૃષ્ટ બત્રીશ સાગરોપમ થાય, પરંતુ તેમ અર્થ કરતાં સર્વાર્થસિતમાં પણ જઘન્ય ૩ર સાગરોપમ થાય. પણ આ અર્થ વિચારણીય છે. કારણકે સર્વાર્થસિતમાં અજધન્યોત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ કહી છે. અને સૂત્રમાં હંમેશા મુખ્યવૃત્તિ ધન હોય છે. તેથી વિજયાદિકમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સ્થિતિ ગણીએ તો સર્વાર્થસિતમાં અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ ઘટી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org