________________
સૂર-૧૧
સભાખ્ય-ભાષાંતર
૧૫૫
દેખ્યા વિના વસ્તુ લેવી-મૂકવી વગેરે.) (૨) દુષ્પમાર્જિત નિક્ષેપાધિકરણ- (જેમ-તેમ પ્રમાર્જન કરી વસ્તુ મૂકવી-લેવી વગેરે.) (૩) સહસા નિક્ષેપાધિકરણ-(એકદમ વસ્તુ ફેંકવી, નાંખવી, લેવી, મૂકવી વગેરે.) (૪) અનાભોગ નિક્ષેપાધિકરણ-(વિચાર્યા વિના અનુપયોગે વસ્તુ લેવી, મુકવી, ફેંકવી વગેરે.)
भाष्यम्- संयोगाधिकरणं द्विविधम्-भक्तपानसंयोजनाधिकरणमुपकरणसंयोजनाधिकरणं च । અર્થ- સંયોજન અધિકરણ બે પ્રકારે છે. (૧) ભફતપાન સંયોજનાધિકરણ-(ખાદ્ય ચીજોનું મિશ્રણ કરવું.) (૨) ઉપકરણ સંયોજનાધિકરણ-(વસ્ત્રમાં ભરત ભરવું. વગેરે)
भाष्यम्- निसर्गाधिकरणं त्रिविधम्-कायनिसर्गाधिकरणं वानिसर्गाधिकरणं मनोनिसर्गाधिकरणમિતિ ા૨ના અર્થ- નિસગધિકરણ ત્રણ પ્રકારે છે. (૧) કાયનિસર્વાધિકરણ. (શરીરનો જેમ તેમ ઉપયોગ કરવો.) (૨) વચનનિસર્ગાધિકરણ. (ભાષાવર્ગણાના પુદગલોનો જેમ-તેમ ઉપયોગ કરી છોડવા.) (૩) મનનિસર્વાધિકરણ. (મનોવણાના પુદગલોને જેમ-તેમ ઉપયોગ કરી છોડવા) (જેમ-તેમ એટલે પરમાત્માની આજ્ઞાથી વિપરીત) ૧ના
भाष्यम्- अत्राह-उक्तं भवता सकषायाकषाययोर्योगः साम्परायिकर्यापथयोराम्रव इति, साम्परायिकं चाष्टविधं वक्ष्यते, तत् किं सर्वस्याविशिष्ट आम्रवः आहोस्वित्प्रतिविशेषोऽस्तीति ?, अत्रोच्यतेसत्यपि योगत्वाविशेषे प्रकृति प्राप्यास्रवविशेषो भवति, तद्यथाઅર્થ- (શંકાકાર) અહીં કહે છે કે- આપશ્રીએ ફરમાવ્યું છે કે સકષાય અને અકષાયયોગ એ સામ્પરાયિક (સંસાર) અને ઈર્યાપથ (એક સમયની સ્થિતિ) નો આશ્રવ છે અને સામ્પરાયિક કર્મ આઠ ભેદે કહેવાશે. તો શું સર્વને સામાન્ય આશ્રવ હોય છે કે કંઈ ભેદ છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં-સામાન્ય (સરખા) યોગ હોતે છતે પણ સ્વભાવને આશ્રયીને આશ્રવમાં ફરક હોય છે. તે આ રીતે,...
सूत्रम्- तत्प्रदोष निह्नव मात्सर्याऽन्तरायाऽऽसादनोपघाता ज्ञानदर्शनावरणयोः ॥६-११॥ અર્થ- (જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો ઉપર તેમજ દર્શન, દર્શની અને દર્શનના સાધનો ઉપર) પ્રસ્વેષ, નિહનવ, માત્સર્ય, અંતરાય, આસાદના (અવિધિ આદિથી ગ્રહણ તે) અને ઉપઘાત તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના આથવો છે.
भाष्यम्- आश्रवो ज्ञानस्य ज्ञानवतां ज्ञानसाधनानां च प्रदोषो निह्नवो मात्सर्यमन्तराय आसादनम् उपघात इति ज्ञानावरणाम्रवा भवन्ति, एतैर्हि ज्ञानावरणं कर्म बध्यते, एवमेव दर्शनावरणस्येति ॥११॥ અર્થ- આથવ-જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનના સાધનો ઉપર પ્રષિ, નિહનવ (છૂપાવવું), માત્સર્ય, અંતરાય, આસાદના અને ઉપઘાત કરવો તે જ્ઞાનાવરણના આથવો છે અને તેના વડે જ જ્ઞાનવરણ કર્મ બન્ધાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org