________________
સૂર-૨૨
સભાખ્ય-ભાષાંતર
११
૧૧૧
પણ તેમાં) અલ્પ અભિમાનવાળા પરમસુખભોગી ઉપર-ઉપરના (દેવો હોય છે).
भाष्यम्- उच्छ्वासाहारवेदनोपपातानुभावतश्च साध्या: । उच्छ्वासः सर्वजघन्यस्थितीनां देवानांसप्तसु स्तोकेषु आहारश्चतुर्थकालः, पल्योपमस्थितीनामन्तर्दिवसस्योच्छ्वासो दिवसपृथक्त्वस्याहारः, यस्य यावन्ति सागरोपमाणि स्थितिस्तस्य तावत्स्वर्धमासेषूच्छासस्तावत्स्वेव वर्षसहस्रेष्वाहारः।। અર્થ- (તે) ઉચ્છવાસ, આહાર, વેદના, ઉપપાત અને અનુભવથી વિચારવું. ઉચ્છવાસ-સર્વ જઘન્ય સ્થિતિવાળા દેવોનો (ઉચ્છવાસ)- સાત સ્તોકે અને આહાર (અભિલાષ) ચોથે કાળે (એટલે એકાંતરે હોય છે.) પલ્યોપમ સ્થિતિવાળા દેવોનો (ઉચ્છવાસ) દિવસમાં એકવાર અને આહાર દિવસ પૃથકત્વે (એટલેરથી ૯ દિવસમાં હોય છે.) જેની જેટલા સાગરોપમની સ્થિતિ તેની તેટલા અર્ધમાસ (પખવાડિયા) માં ઉચ્છવાસ (જેમકે, બે સાગરોપમની સ્થિતિવાળા દેવને બે પખવાડિયામાં = એક માસમાં ઉચ્છવાસ) અને આહાર તેટલા જ હજાર વર્ષે હોય છે. (એટલે બે સાગરોપમવાળા દેવને બે હજાર વર્ષે આહારની मलिताप होय.)
भाष्यम्- देवानां सद्वेदनाः प्रायेण भवन्ति, न कदाचिदसवेदनाः, यदि चासद्वेदना भवन्ति ततोऽन्तर्मुहूर्तमेव भवन्ति, न परतः, अनुबद्धाः सद्वेदनास्तूत्कृष्टेन षण्मासान् भवन्ति । उपपातः, आरणाच्युतादूर्ध्वमन्यतीर्थानामुपपातो न भवति, स्वलिङ्गिनां भिन्नदर्शनानामाग्रैवेयकेभ्य उपपातः, अन्यस्य सम्यग्दृष्टेः संयतस्य भजनीयं आ सर्वार्थसिद्धात्, ब्रह्मलोकादूर्ध्वमासर्वार्थसिद्धाच्चतुर्दशपूर्वधराणामिति । अनुभावो विमानानां सिद्धिक्षेत्रस्य चाकाशे निरालम्बस्थितौ लोकस्थितिरेव हेतुः, लोकस्थितिर्लोकानुभावो लोकस्वभावो जगद्धर्मोऽनादिपरिणामसन्ततिरित्यर्थः, सर्वे च देवेन्द्रा ग्रैवेयकादिषु च देवा भगवतां परमर्षीणामर्हतां जन्माभिषेकनिष्क्रमणज्ञानोत्पत्तिमहासमवसरणनिर्वाणकालेष्वासीना: शयिताः स्थिता वा सहसैवासनशयनस्थानाश्रयैः प्रचलन्ति, शुभकर्मफलोदयाल्लोकानुभावत एव वा, ततो जनितोपयोगास्तां भगवतामनन्यसदृशीं तीर्थंकरनामकर्मोद्भवां धर्मविभूतिमवधिनाऽऽलोक्य संजातसवेगा: सद्धर्मबहुमानात्केचिदागत्य भगवत्पादमूलं स्तुतिवन्दनोपासनहितश्रवणैरात्मानुग्रहमाप्नुवन्ति, केचिदपि तत्रस्था एव प्रत्युपस्थापनाञ्जलिप्रणिपातनमस्कारोपहारैः परमसंविग्नाः सद्धर्मानुरागोत्फुल्लनयनवदनाः समभ्यर्चयन्ति ॥२२॥ અર્થ- મોટે ભાગે દેવોને શાતા વેદનીય હોય છે. અશાતા વેદનીય ક્યારે પણ ન હોય. અને જે અશાતા વેદનીય હોય તો અંતમુહૂર્ત માત્ર જ હોય છે. તેનાથી વધારે નહિ. અનુબંધવાળી-એટલે કે સતત શતાવેદનીય તો વધારેમાં વધારે છ મહિના સુધી હોય. (પછી અંતમુહૂર્ત જેટલો કાળ અશાતા વેદનીય આવી જાય, પછી ફરી શાતા વેદનીય આવી જાય.) ઉપપાતદ્વારા આરણ-અર્ચ્યુતથી ઉપર અન્યતીર્થિકો (મિથ્યાદ્રષ્ટિ અન્યલીંગી) નો જન્મ નથી. સ્વલીંગી (સાધુલીંગી) (ઈતરદર્શની) મિથ્યાદ્રષ્ટિ હોય તો તે પણ (साधुला) (अर्थात् मिथ्याद्रष्टि साधु जी) अवेय: सुधी भन्ने छ. भी सभ्यष्टि (साधु) તો (સૌધર્મથી માંડીને) સર્વાર્થસિદ્ધ સુધી ઉપજી શકે. બ્રહ્મલોકથી ઊર્ધ્વસર્વાર્થસિદ્ધ સુધી ચૌદપૂર્વધારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org