________________
સૂર-૩૩
સભાખ્ય-ભાષાંતર
અર્થ. પહેલાના ચારે ય જ્ઞાનો માયોપશમથી ઉત્પન્ન થનાર છે. જ્યારે કેવળજ્ઞાન તો તદાવરણ કર્મના ક્ષયથી જ (ઉત્પન્ન થનારું છે.) તેથી કેવલી ભગવંતોને શેષ ૪ જ્ઞાન ન હોય...૩૫
सूत्रम्- मतिश्रुतावधयो विपर्ययश्च ॥१-३२॥ અર્થ-પતિ-યુત-અવધિ જ્ઞાનરૂપ છે અને વિપરીત (અજ્ઞાન) પણ હોય છે.
भाष्यम्- मतिज्ञानं श्रुतज्ञानमवधिज्ञानमिति, विपर्ययश्च भवत्यज्ञानं चेत्यर्थः, ज्ञानविपर्ययोऽज्ञानमिति। अत्राह-तदेव ज्ञानं तदेवाज्ञानमिति, ननु छायाऽऽतपवच्छीतोष्णवच्च तदत्यन्तविरुद्धमिति, अत्रोच्यते, અર્થ- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન (જ્ઞાનરૂપ છે) અને વિપરીત પણ હોય છે. એટલે કે અજ્ઞાનરૂપ પણ છે. જ્ઞાનનો વિપર્યય એટલે અજ્ઞાન. અહીં શંકાકાર કહે છે કે તે જ જ્ઞાન (અને) તે જ અજ્ઞાન. તે તો ખરેખર! છાંયડો અને તડકાની જેમ તથા ઠંડુ અને ગરમની જેમ અત્યંત વિપરીત છે. (ઉત્તરકાર) કહેવાય છે અહીં...
भाष्यम्- मिथ्यादर्शनपरिग्रहाद्विपरीतग्राहकत्वमेतेषां, तस्मादज्ञानानि भवन्ति, तद्यथा-मत्यज्ञानं श्रुताज्ञानं विभङ्गज्ञानमिति, अवधिविपरीतो विभङ्ग इत्युच्यते ।। અર્થ- મિથ્યાદર્શનથી જોડાયેલા હોવાથી એ જ્ઞાનો વિપરીત જણાવનાર છે. તેથી તે અજ્ઞાન છે. તે આ રીતે, મતિઅજ્ઞાન, ધૃત અજ્ઞાન, વિજ્ઞાન. વિપરીત અવધિને “વિભા' કહેવાય છે.
भाष्यम्- अत्राह-उक्तं भवता सम्यग्दर्शनपरिगृहीतं मत्यादिज्ञानं भवति, अन्यथाऽज्ञानमेवेति, मिथ्यादृष्टयोऽपि च भव्याश्चाभव्याश्चेन्द्रियनिमित्तानविपरीतान् स्पर्शादीनुपलभन्ते उपदिशन्ति च स्पर्श स्पर्श इति रसं रस इति, एवं शेषान्, तत्कथमेतदिति, अत्रोच्यते, तेषां हि विपरीतमेतद्भवति ॥३२॥ અર્થ- અહીં શંકાકાર કહે છે કે તમો એ ફરમાવ્યું છે કે જે મતિ-આદિથી જોડાયેલું તે જ્ઞાન છે. નહીંતર (વિપરીત હોય તો) અજ્ઞાન જ છે. પરંતુ ભવિ કે અભવિ મિથ્યાદષ્ટિઓ ઈન્દ્રિયોની મદદથી
સ્પર્શાદિ વિષયોને યથાવસ્થિત (જે રીતે રહ્યા હોય તે રીતે) જાણે છે. સ્પર્શને સ્પર્શ તરીકે, રસને રસ તરીકે તે પ્રમાણે બીજા વિષયોને પણ (તે જ રીતે જાણે છે | કહે છે) તો પછી આપે કહ્યું (તે અજ્ઞાન) શી રીતે ? (ઉત્તરકાર)- અહીં કહેવાય છે. ખરેખર ! તેઓનું એ (જ્ઞાન) વિપરીત છે. પ૩રા
सूत्रम्- सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥१-३३॥ અર્થ- વાસ્તવિક અને અવાસ્તવિક (સત્યાસત્ય)નો ફરકન સમજી શકતા હોવાથી ગાંડાની ઉન્મત્તની) માફક મરજી પ્રમાણે જ્ઞાન કરે છે. (માટે તે અજ્ઞાન છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org