________________
છે ૨૪ છે
નવગ્રહ પૂજન વિધિ
स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥ ६ ॥ महाप्रभावा रक्षेयं, क्षद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥ ७ ॥ યૌવં તે રક્ષા, પરમેષ્ઠિપકૈઃ સદ્દા |
तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥ ८ ॥
અત્રે પાટલા ઉપર ગ્રહોના દિશા પ્રમાણે સ્થાન નક્કી કરેલા છે સૂર્ય = આદિત્ય સમજવું. ગુ મ શક્ય હોય તો આ પૂજન સજોડા પાસે કરાવવું. અગર તો બે પુરુષ અગર તો ભાઈ બહેન ચાલે કશિ ]પણ બે બહેનો પાસે કરાવવું નહિ.
નવગ્રહ પૂજનના મૂળમંત્રની નવકારવાલી વિધિકારકે ગણવી અને બાકીના બધાએ » સૂર્યાય નમ:, ૐ રાય નમ: વિ. ગ્રહનાં નામ પ્રમાણે ગણવી. પ્રતમાં જણાવ્યા પ્રમાણે ગ્રહની મૂળ વર્ણની નવકારવાળી ન હોયતો તે તે વર્ણની સુતરની નવકારવાલી ગણવી.
નવગ્રહ પૂજન વિધિ
૨૪
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org