________________
જિનબિંબ વિધિ
જો પબાસણ વિ. તૈયાર થઈ ગયું હોય તો પ્રતિમાજીની નીચે ચાંદીની લગડી વિ. મુકવું ગાદીને ૧૭૮ uી પબાસણ ઉપર ગુરૂભગવંત પાસે વાસક્ષેપ કરાવવો કેસર કંકુના સાથીઓ કરવો કુસુમાંજલીથી વધાવવું
પ્રભુજીની પીઠ પાછળની ભીંત ઉપર કેસર કંકુથી.
ॐ हीं श्री जीरावलि पार्श्वनाथ रक्षां कुरु कुरु स्वाहा बj - પ્રવેશ કરાવ્યા પછી ગુરૂ ભગવંત પાસે વાસક્ષેપ કરાવવો. પ્રભુજીની સ્તુતી બોલવી ચૈત્યવંદન વિ J કરવું વહેલામાં વહેલી પ્રતિષ્ઠા થાય તે માટે સકળ સંઘને અભિગ્રહ પચ્ચખાણ આપવું. પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી પ્રતિમાજી વ્યવસ્થિત રીતે પબાસણ ઉપર ગોઠવવા અને સોમપુરા-
મિસ્ત્રી પાસે સફેદ સિમેન્ટથી ફીટ કરાવી દેવા અને કંકુના થાપા દેવરાવવા તદ્ ઉપરાંત નવા સ્થાનમાં સ્નાત્ર ભણાવવું [કુલ બે સ્નાત્ર ભણાવાય છે (૧) જ્યાંથી પ્રતિમાજી લેવાના હોય છે ત્યાં અને (૨) જ્યાં પ્રવેશ કરાવીએ તે નવા
સ્થાનમાં]. જિનબિંબ વિધિ
વિસર્જન માફી નીચે મુજબ શ્લોક બોલી કરવું. (૧) ૐ ય તિ શાસનં નૈન, સ: પ્રત્યુનાશિની !
सा ह्यभिप्रेत सिद्ध्यर्थं, भूयाच्छासन देवता ॥ .
本本本幸幸幸幸幸幸幸幸幸幸
૧ ૨૭૮ ૨
in Educatio
n
For Personal & Private Use Only