________________
॥ २२४ ॥
XX***
Jain Education International
(૩) અષ્ટમંગળ પૂજન ૧ સજોડુ આરતી, મંગળદીવો શાંતિ કળશ (૧) ખનન હોય તો ઋષભ કે હાથીનું સુપન કઢાવવું. (૨) ખનન માટે સુશ્રાવક સજોડાને આદેશ આપવા.
નોંધ : પ્ર = પ્રભુ પ્રવેશનો
(૩) પ્રવેશ હોય તો (૧) પ્રવેશ દ્વાર પાસે મુહૂર્તના ૩૦ મીનીટ પહેલા પહોંચવું. (૨) પબાસણ તૈયાર હોય તો પ્રભુજીની ગાદી નીચે મૂકવા ચાંદીની લગડી કે ચાંદીના કાચબા મંગાવવા (૩)
For Personal & Private Use Only
પોંખણા પ્રવેશદ્વાર પાસે કરાવવા. (૪) જ્યાંથી પ્રભુજીને લેવાના હોય અને જ્યાં પ્રવેશ કરાવવાનો હોય તે બંને સ્થાન ઉપર સ્નાત્ર ભણાવવું.
સામગ્રી માટે વિધિકારક સાથે ચર્ચા કરી લેવી.
***
॥૨૪॥
www.jainelibrary.org