________________
*
દા
૧૮૭
પછી જેઓને રવા. દેરાસરની શાસનની સાત સિક (સામિપ્રભુજીને સારી સ્નાત્ર ભજવાળ વગ
ધજા આરોપણ વિધિ
(प्रभुजीनी वर्षगांठना दिवसे धजा आरोपण करवानी विधि) પ્રભુજીની વર્ષગાંઠના દિવસે ધજા બદલવામાં આવે છે.
સૌ પ્રથમ જિનમંદિરમાં સ્નાત્ર ભણાવવું -આરતી, મંગળદીવો-શાંતિકળશ કરવાં. પછી નવી ધજાને કેસરનાં પાંચ સ્વસ્તિક (સાથિયાં) કરવાં. પછી જેઓને ધજા ચડાવવાની હોય તે પરિવારની બહેનોને માથે થાળમાં ધજા મૂકાવવી. પ્રભુજીને સાત પ્રદક્ષિણા કરવી. દેરાસરની સાત પ્રદક્ષિણા અગર તો સિંહાસનમાં જ્યાં ધાતુની પ્રતિમાજી બિરાજમાન કરી સ્નાત્ર ભણાવ્યું હોય તે સિંહાસનની સાત પ્રદક્ષિણા કરાવવી. ચોખા-કુસુમાંજલીથી વધાવવું. વાજતે-ગાજતે અગર તો થાળી વગાડતાં શિખર પાસે પહોંચવું.
જુની ધજા ઉતારી લેવી અને ધ્વજાદંડ તથા પાટલીને પ્રક્ષાલનાં-શાંતિકળશના પાણીથી પખાળવા, કેસરનાં છાંટણા કરવા, પુષ્પ વિગેરેથી વધાવવા, તથા આકાશમાં બાકુળા ઉછાળવા પછી સકળસંઘ સાથે
પુથાર્દ પુષ્પદં પ્રયન્તામ્ પ્રયન્તા'' એ પ્રમાણે બોલવું, બોલાવવું, અને શુભ સમયે ચોઘડીયા મુજબ નવી ધજા ચડાવવી અને ત્યારબાદ ગુરૂભગવંત હોય તો તેમના મુખે અગરતો શુદ્ધ શ્રાવકના મુખે મોટી શાંતિનો પાઠ સાંભળવો.
ધજા આરોપણ વિધિ
I ! ૨૮૭ રે
For Personal Private Use Only