________________
૫૧૨૨૫
તીર્થયાત્રા શાન્તિકમ
*****.
Jain Education International
જિનમંદિરમાં સાત સ્મરણનો પાઠ કરવો. વળી જે દિવસે પ્રસ્થાન કરે તે દિવસે સંઘવી પોતે અથવા પોતાનાં પરિવારમાં જે માણસ પંડિત અને ચતુર હોય તેણે (૧) નવકાર (૨) લોગસ્સ, (૩) ઉવસગ્ગહરં એ ત્રણની ફૂલ ગુંથણીયે ૧ નવકા૨વાલી ગણવી.
॥ इति तीर्थयात्रा शान्तिक विधिः ॥
00
For Personal & Private Use Only
********--
તીર્થયાત્રા શાન્તિકમ
૫૬૧૧૫
www.jainelibrary.org