Book Title: Shanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Author(s): Gunshilvijay, 
Publisher: Amrut Jain Sahityavadhak Sabha

View full book text
Previous | Next

Page 231
________________ સૂચના : નવગ્રહાદિ નૈવેદ્યના લાડવા બનાવવા ૫૨૧૧ ॥ ॥ માટે ચાર મા બાપ વાળી બે પરણેલી સૌભાગ્યવતી વ્હેનોની જરૂર પડશે. શાંતિસ્નાત્રના દિવસે શ્રીશાંતિ સ્નાત્ર તથા અષ્ટોતરી સ્નાત્રની સામગ્રીની યાદી ***** Jain Education International (૧) પ્રભુસ્થાપન (૨) દીપક સ્થાપન (પ્રભુજીના જમણી બાજુ તથા ડાબી બાજુ) (૩) ગોળી સ્થાપન (૪) શાંતીદેવીની સ્થાપના (૫) બાકળા આપવાના દરેકમાં બે સજોડા જોઇશે. શાંતિસ્નાત્રમાં કુલ ૨૭ પૂજા દરેક પૂજામાં નીચે પ્રમાણે નવ વ્યક્તિ લાભ લઇ શકશે. (૧) સોનાનો - ચાંદીનો (૨) ૧૦૮ નાળચાવાળો (૩) ઋષભનો કળશ લઇને ઉભા રહેવું. (૪) કેસર પૂજા ૪કળશ લઇને For Personal & Private Use Only ૧ (૫) પૂષ્પ પૂજા (૬) બે બહેનો ઘી પૂરવા માટે ૨ (૭) રૂા. ૧ા, શ્રીફળ, પેંડો લઇને ઉભા રહેવાનું. (પૂજાના કપડા ન હોય તો ચાલે) શ્રીશાંતિ સ્નાત્ર તથા અષ્ટોતરી સ્નાત્રની સામગ્રીની યાદી ૫૨૬૬૫ www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240