________________
સૂચના : નવગ્રહાદિ નૈવેદ્યના લાડવા બનાવવા ૫૨૧૧ ॥ ॥ માટે ચાર મા બાપ વાળી બે પરણેલી સૌભાગ્યવતી વ્હેનોની જરૂર પડશે.
શાંતિસ્નાત્રના દિવસે
શ્રીશાંતિ
સ્નાત્ર તથા
અષ્ટોતરી
સ્નાત્રની સામગ્રીની યાદી
*****
Jain Education International
(૧) પ્રભુસ્થાપન
(૨) દીપક સ્થાપન (પ્રભુજીના જમણી બાજુ તથા ડાબી બાજુ)
(૩) ગોળી સ્થાપન
(૪) શાંતીદેવીની સ્થાપના
(૫) બાકળા આપવાના
દરેકમાં બે સજોડા જોઇશે.
શાંતિસ્નાત્રમાં
કુલ ૨૭ પૂજા દરેક પૂજામાં નીચે પ્રમાણે નવ વ્યક્તિ લાભ લઇ શકશે.
(૧) સોનાનો - ચાંદીનો
(૨) ૧૦૮ નાળચાવાળો
(૩) ઋષભનો કળશ લઇને ઉભા રહેવું. (૪) કેસર પૂજા
૪કળશ લઇને
For Personal & Private Use Only
૧
(૫) પૂષ્પ પૂજા
(૬) બે બહેનો ઘી પૂરવા માટે
૨
(૭) રૂા. ૧ા, શ્રીફળ, પેંડો લઇને ઉભા રહેવાનું. (પૂજાના કપડા ન હોય તો ચાલે)
શ્રીશાંતિ
સ્નાત્ર તથા
અષ્ટોતરી
સ્નાત્રની સામગ્રીની
યાદી
૫૨૬૬૫
www.janelibrary.org