________________
॥ १९१ ॥
તીર્થયાત્રા ક શાન્તિકમ
Jain Education International
तीर्थयात्रा शान्तिकम्
तीर्थयात्रा प्रयागाद्य-दिवसे यो विधीयते। जिनस्नात्रविधिस्तीर्थ यात्रा शान्तिकमुच्यते ॥ १७७॥ માટી૰-તીર્થયાત્રાએ નિકલવાના - દિવસે જે પ્રયાણ પૂર્વે જિનસ્નાત્ર વિધિ કરવામાં આવે છે તે
‘તીર્થયાત્રાશાન્તિજ કહેવાય છે.
સંઘ તીર્થયાત્રા નિમિત્તે પ્રયાણ કરે તે દિવસે પ્રથમ શુદ્ધ જલ મંગાવી, દેહરાસરમાં ભૂમિ શુદ્ધકરી, સિંહાસન ઉપર શ્રીશાન્તિજિનની પંચતીર્થી અથવા ચોવીસી સ્થાપી આગળ શ્રીસિદ્ધચક્રની સ્થાપના કરવી, અને પછી કુમારિકા અને ૪ સ્નાત્રકારોએ મળી કુસુમાંજલિ ચઢાવવા પૂર્વક શાન્તિકલશ ભણવા પૂર્વક સ્નાત્ર પૂજા ભણાવવી. ત્યારબાદ સંક્ષિપ્ત પાટલા પૂજન કરવું.
તે પછી સ્નાત્રકારોએ હાથમાં કુંકુમ, ચંદન, પુષ્પ, લેઈને પૂર્વ સન્મુખ ઉભા રહીને
१ ॐ क्षाँ क्षेत्रपालाय नमः । पूर्व दिशामां
२ ॐ ह्रीँ दिक्पालेभ्यो नमः । दक्षिण दिशामां
३ ॐ ह्रीँ ग्रहेभ्यो नमः । आकाशमां ( उर्ध्व )
For Personal & Private Use Only
**********
તીર્થયાત્રા શાન્તિકમ
॥ १९१ ॥
www.jainelibrary.org