________________
(૧) એક શુદ્ધ થાળમાં કેસર ચંદનનો તથા અક્ષતનો સાથીઓ કરવો તેમાં સાત સોપારી મૂકવી. તેમાં | ૭૬ મી પંચ તીથી પ્રતિમા (ધાતુની) પધરાવવી. (૨) બીજા થાળમાં અવ્વાણું તથા ચોખા લેવા તેમાં રૂપા નાણું મૂકવું.
જિનબિંબ (૩) ત્રીજા થાળમાં માણીજ્ય દીવો લેવો [ઘઉંનાં, લોટનો પિંડ બનાવી ચાર વાટવાળી દીવેટ મૂકવી]
વિધિ Eી ઘી તથા દિવેટ મૂકી પ્રગટાવી રૂપા નાણું મૂકવું
(૪) ચોથા થાળમાં અષ્ટ મંગળની પાટલી મૂકવી (૫) પાંચમા થાળમાં નવા બંગલુછણાનો સેટ લઈ તેના ઉપર નંદાવર્ત ચીતરવો
(૬) છઠ્ઠા થાળમાં બાકળા (સાત ધાન) કોરા લેવા જે વરઘોડામાં પ્રભુજીની આગળ રસ્તામાં !
ઉછાળતા ઉછાળતા જવું. જિનબિંબ
(૭) બે સૌભાગ્યવતી બહેનોના માથે વરઘડીયા (વરઘડીયા = નાનાઘડા) જેમાં ૧ રૂપીઓ + સાત સોપારી ચોખા વગેરે મૂકી તે ઉપર શ્રીફળ મૂકવું અને લીલા અથવા પીળા રેશમી વસ્ત્રથી નાડા છડીવડે
દિ ૨૭૬ બાંધવા ફૂલની માળા પહેરાવવી તે બંને બહેનો જિન બિમ્બની બે બાજુએ ઉભી રહે
ઉપરોક્ત થાળવાળા તેમજ બાકળા આપનાર અને વરઘડીઆ વાળી બે બહેનો વાજતે ગાજતે
શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org