________________
શ્રી જિનબિંબ વિધિ
યશૈવં રક્ષાં, પરમેષ્ઠિપર્વેઃ સદ્દા ॥१७५॥
तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥ ८ ॥ સંક્ષિપ્તમાં પાટલા પૂજન, દશદિકપાલ, નવગ્રહ, અષ્ટમંગલ પૂજન કરાવવાં સાત ધાન્ય [જુવાર, જવ, ચોળા, અડદ, મગ, ચણા, ઘઉં] એકલા બાકળા [રાંધ્યા વગરના કોરા] વિસ્તારથી આપવા આગારમાં
“જે તે પ્રભુજીનું નામ લઈ દા.ત. મહાવીર સ્વામી ભગવાન અને બીજા પ્રભુજી હોય તો શ્રી મહાવીર જી સ્વામી તથા અન્ય જિનબિમ્બોનાં પ્રવેશ વિધિ મહોત્સવે એમ બોલવું” આરતી મંગળ દીવો શાંતિકળશ વિ. કરવાં. પછી જે સ્થાન ઉપર પ્રતિમાજી બિરાજમાન હોય ત્યાં સકળસંઘને ભેગો કરવો અને ગુરૂ ભગવંતની હાજરીમાં જે તે પ્રતિમાજીને તેમનાં નામનાં સંબોધન સાથે વિનંતી કરવી [આપને આનાથી
વધુ સારા સ્થાન ઉપર બિરાજમાન કરવાના હોઈ અમો સકળસંઘ આપને લેવા માટે આવ્યા છીએ તો જિનબિંબ
આપ પધારો પધારો પધારો વિ.થી વિનંતી કરે] ૧૨ નવકાર ગણી અને પ્રભુજીને લઈને વાજતે ગાજતે વિધિ પ્રક જિનબિમ્બોનો જ્યાં નૂતન જિનાલયમાં પ્રવેશ કરાવવાનો હોય તે માટેની તૈયારી કરે પ્રવેશના વરઘોડામાં હતા તે બધા પ્રભુજીને લઈને સકળ સંઘ વાજતે ગાજતે નીકળે તે સમયે નીચે પ્રમાણેની વિધિ હાલના સમયમાં
કરાય છે.
કરી ૨૭રે
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org