SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨૪ છે નવગ્રહ પૂજન વિધિ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥ ६ ॥ महाप्रभावा रक्षेयं, क्षद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥ ७ ॥ યૌવં તે રક્ષા, પરમેષ્ઠિપકૈઃ સદ્દા | तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥ ८ ॥ અત્રે પાટલા ઉપર ગ્રહોના દિશા પ્રમાણે સ્થાન નક્કી કરેલા છે સૂર્ય = આદિત્ય સમજવું. ગુ મ શક્ય હોય તો આ પૂજન સજોડા પાસે કરાવવું. અગર તો બે પુરુષ અગર તો ભાઈ બહેન ચાલે કશિ ]પણ બે બહેનો પાસે કરાવવું નહિ. નવગ્રહ પૂજનના મૂળમંત્રની નવકારવાલી વિધિકારકે ગણવી અને બાકીના બધાએ » સૂર્યાય નમ:, ૐ રાય નમ: વિ. ગ્રહનાં નામ પ્રમાણે ગણવી. પ્રતમાં જણાવ્યા પ્રમાણે ગ્રહની મૂળ વર્ણની નવકારવાળી ન હોયતો તે તે વર્ણની સુતરની નવકારવાલી ગણવી. નવગ્રહ પૂજન વિધિ ૨૪ Jain Education n ational For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy