________________
૫૪૬
અઢાર અભિષેક
વિધિ
Jain Education International
ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ हुः परमार्हते परमेश्वराय गन्धपुष्पादि संमिश्र कश्मीरज शर्करा संयु जलेन स्नपयामि स्वाहा ।
એ પ્રમાણે બોલી દરેક બિંબ ઉપર કળશ અભિષેક કરવો. થાળી વગાડવી. ચંદનવિલેપન તથા પુષ્પો ચડાવવા અને ધૂપ પ્રથમની જેમ મંત્રપાઠ પૂર્વક કરવા.
॥ કૃતિ પદ્મા સ્નાત્રમ્ ॥
(૧) પન્દર સ્નાત્ર થયા પછી થોડું વિશેષ વિધાન કરવાનું છે. (૧) આ વિધાન ખાસ કરીને અંજનશલાકા પ્રસંગે કરાવવામાં આવે છે. સામાન્ય અઢાર અભિષેક પ્રસંગે કરાવવા માટે જેવી અનુકૂળતા હોય તેમ કરવું.) ચંદ્રદર્શન, સૂર્યદર્શન અને ષષ્ઠી જાગરણ તે આ પ્રમાણે છે. (૨) પ્રથમદિન કુલસ્થિતિ, પછી ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યદર્શન. તેમાં સર્વ બિંબને ચંદ્ર અને સૂર્યનાં સ્વપ્નનું દર્શન નીચેના મંત્રપાઠ પૂર્વક કરાવવું, સ્વપ્ન ન હોય તો દર્પણ દેખાડવું. (૩) ચંદ્રદર્શન મંત્ર આ પ્રમાણે છે.
ॐ अहँ चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमाअसि, ग्रहपतिरसि, नक्षत्रपति - રશ્મિ, જામુદ્દીપતિરસિ, મનમિત્રમસિ, ખાખીવનમતિ, વૈવાતૃોસ, ક્ષીરસાગરોન્દ્રવોસ, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि, औषधिगर्भाऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, नमस्ते
For Personal & Private Use Only
અઢાર
અભિષેક
વિધિ
૫૪૬ ॥
www.jainelibrary.org