________________
| પોટલી કોડીઓ (દરેકમાં પાંચ) સાકરનું પાણી (ઘી + ખાંડ) સાત ધાન્ય વિ. નાંખવા અને ઢાંકણ સાથે જ
ઉપર ચાંદીનો કાચબો મૂકી. નાડાછડી બાંધવી અને ચારખૂણા અને મધ્યમાં (કૂર્મ શિલાનો ખાડો) ખાડા કરી મૂકાવવી. પછી જે શિલાઓ સ્થાપવાની હોય તેને શાંતીજળ સ્નાત્રજળથી પખાળવી ધોઈ ધુપીને સાફ
શિલા
સ્થાપન કરવી કેસર ચંદનનાં છાંટણાં કરવા પુષ્પ વગેરેથી વધાવવી અને વર્ણ પ્રમાણે વસ્ત્રોથી વીંટાળી તૈયાર
કૂિર્મપ્રતિષ્ઠા કરવી અને શિલ્પીઓને ગોઠવવા સોંપી દેવી.
વિધિ (જો મુહૂર્ત સમય સુધીમાં આ શિલા સંપુટો તૈયાર કરીને સ્થાપન કરાવવા સુધી પહોંચી શકાય તેમ ન હોયતો મુહૂર્ત સચવાય એ માટે તે તે શિલાના સ્થળે ડાભ સ્થાપન કરવા અને શિલાઓ મૂકતી વખતે
આ તે ડાભ લઇ લેવા.) શિલા
- હાલમાં જિનમંદિરના શિલા સ્થાપનમાં નવ શિલાઓ મુકાવાય છે જેમાં ચાર ખુણા (દિશા) ચાર સ્થાપન
વિખુણાં (વિદિશા) અને મધ્યમાં એક એમ નવ શિલા સ્થાપન થાય છે. કૂર્મપ્રતિષ્ઠા વિધિ આઠ શિલાનાં નામ -
॥१६५ ૧. નંદા, ૨. ભદ્રા, ૩. જયા, ૪. રિકતા, ૫. અજિતા, ૬. અપરાજિતા, ૭. શુકલા, ૮. સૌભાગિનિ [ અને નવમી કૂર્મશિલા એ મધ્યમાં સ્થાપન કરવી.
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org