________________
*
॥१५४॥
ખાતમૂહૂત વિધિ
*
*
*
*
*
(૪) ખનનનાં સ્થાન ઉપર ગુરુ ભગવંત પાસે પ્રથમ વાસક્ષેપ કરાવવો. ત્યારબાદ ખનન માટે નક્કી કરેલા ખૂણે. જે જગ્યાએથી ખોદવાનું હોય તે ખૂણામાં ચાંદીના ઋષભના કળશથી [શિંગડાથી] અથવા તો ચાંદીના હાથીના દંતશૂળથી ખોદવાનું શરૂ કરવું. આચાર કરવો. (લગભગ ૧ ફુટx ૧ ફૂટ તથા ૪” થી ૬” ઊંડું ખોદવું. ખનનની જગ્યા છે તે બાંધકામમાં (construction) આવી જાય તેનું ધ્યાન રાખી તે જગ્યાએ ખૂણે ખનન કરવું.] તે સ્થાનને કુસુમાંજલિથી વધાવવું. કેસરનાં છાંટણાં કરવાં મહારાજ સાહેબ પાસે વાસક્ષેપ કરાવવો. નૈવેદ્ય ધરાવવું અને પ્રક્ષાલનાં દુધથી ખાડાને ભરી દેવો. તેના ઉપર પાટલો કે લાકડાનું પાટિયું મૂકી ઢાંકી દેવો. માફી માંગવી, પાટલાનું વિસર્જન કરવું. સંઘમાં ગોળધાણા વહેંચવા પછી નીચે પ્રમાણે શ્લોક બોલી વિસર્જન કરવું.
(૨) % વ ત શાસનં મૈને, સદ્ય: પ્રચૂદાશિની ! ' ના ઘfમત સિચિર્થ, મૂછાસન સેવતા છે (२) ॐ आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम् ।
पूजाचा नैव जानामि, त्वं गतिः परमेश्वरी ॥ .
*
*
ખાતમૂહૂત , વિધિ
*
દર ૨૬૪ો
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jambay.org