________________
"શ્ય॥
*****
अथ नवग्रहपूजनविधिः ।
(૧) શાન્તિસ્નાત્રાદિ હોય તેની આગળના શુભ દિવસે નવગ્રહાદિ પૂજન કરવું. વૃદ્ધ શ્રાવક નવગ્રહ ચીતરેલો સેવનનો પાટલો ધોઈ, વાસફૂલે વાસિત કરી, અગરપે કરી ધૂપે. (૨) અધેડાની કે સરેડાની લેખનવડે સુખડ, કેસર, કસ્તૂરી, કપૂર, તથા હીંગલોવડે ગ્રહોને આલેખે, આચાર્ય પાસે પહેલે દિવસે પ્રતિષ્ઠાવે. (૩) બીજે દિવસે પ્રભાતે વૃદ્ધ શ્રાવક પૂર્વોક્ત વિધિએ સ્નાત્ર કરી ભગવાનની જમણી બાજુ પાટલો સ્થાપન કરે. સર્વ પૂજોપકરણ પાસે રાખી ધૂપ, દીપ સમીપે કરી, સર્વ વિધિકા૨ક સાથે વજ્રપંજર કરે.
१ । अथ आदित्यपूजा ।
(૧) પ્રથમ ૩ હ્રી રત્નાપૂર્યાંય સહસ્ત્રવિજ્ઞળાય નમો નમ: સ્વાદા । એ મંત્ર બોલી ચોખા વાસકૂલ વડે વધાવીએ. (૨) રક્તચંદનવડે આદિત્યમંડલનું તથા મંત્રનું આલેખન કરવું. (૩) આદિત્યનું આહ્વાન વગેરે કરવું તે આ પ્રમાણે- ‘‘ૐ નમ આવિત્યાય સવાહનાય સરિરાય સાયુધાય પૂજન વિધિ | [ અસ્મિન્ નમ્બૂદીપે ભરતક્ષેત્રે વૈક્ષિળાર્ધમાંતે મધ્યદંડે અમુદ્દેશે અમુનારે અમુપ્રાસાદે ]
નવગ્રહ
Jain Education International
૧. આ પૂજનમાં તથા આગળ ઉપર આવતાં દરેક પૂજનમાં અમકગૃહેને સ્થાને ‘અસ્મિન્ જમ્બુદ્વીપે’ ઇત્યાદિ આખો પાઠ બોલવો અને તેમાં જ્યાં જ્યાં અમુક શબ્દ મૂક્યો છે ત્યાં ત્યાં તે તે દેશ, નગર અને સ્થળ વગેરે નામ બોલવું.
For Personal & Private Use Only
નવગ્રહ
પૂજન વિધિ
॥શ્ય॥
www.jainelibrary.org