________________
આ પ્રમાણે સકલીકરણ અને અંગરક્ષા કરીને મીંઢળ - કંકણ સ્વતંત્રે મંત્રી બાંધે. પછી એક શ્રાવક (વિધિકારક) હાથમાં કેસર પુષ્પ લઇ દિશિબંધ કરે, તેમાં પ્રથમ –પૂર્વ - એમ કહી પૂર્વસમ્મુખ
ના અષ્ટોત્તર કેસરનાં છાંટા નાંખવા, પુષ્પો ઉડાડવાં. (આ પ્રમાણે દરેક દિશા વખતે કરવું.) ક્ષU/વ્યાં ૩૩ શિત(બૃહ पश्चिमायां । ए ऐ उत्तरास्यां। ओ औ ऊवें । अं अः अधः ।
દસ્નાત્રવિધિ પછી ૨૧ તારનો દડો લઈ નવકાર, ઉવસગ્ગહરે, લોગસ્સ એ મંત્ર સાતવાર મંત્રી ચારે દિશાના થાંભલે અથવા પીઠના ચાર પાયે બાંધીએ.
પછી આઠ વ્યક્તિ સિંહાસન પાસે ઉભા રહે. ચાર વ્યક્તિ કળશ લઇ, ૧ વ્યક્તિ કેસરની વાટકી લઇ, ૧ વ્યક્તિ ફૂલ લઈને અને બે બહેનો ઘી પૂરવા ઊભા રહે. અને જે ગોળી સ્થાપન કરેલ છે. તે મંત્રિત કરેલ પાણીથી ચાર કળશો ભરવા અને નમોહૃ. કહી નીચેની ચાર ગાથાઓ બોલે.
॥११७॥ ॐ वरकणयसंख विद्दुम - मरगयघण सन्निहं विगयमोहं ।
सत्तरिसयं जिणाणं सव्वामरपूइयं वंदे - स्वाहा ॥ १ ॥
અષ્ટોત્તર | શત(બૃહદ્ | સ્નાત્રવિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org