________________
અઢાર અભિષેક વિધિ
सुगन्धद्रव्यसन्दोहा-मोदमत्तालिसंकुलैः। विदधेऽर्हन्महास्नात्रं, शुभसन्ततिसूचकम् ॥३॥ मेदाद्यौषधिभेदोऽपरोऽष्टकवर्ग सुमन्त्रपरिपूतः । जिनबिम्बोपरि निपतत्, सिद्धिं विदधातु भव्यजने ।४। ___ॐ हाँ ही हूँ हूँ हाँ हुः परमार्हते परमेश्वराय गन्धपुष्पादि सम्मिश्र, प्रियंग्वाद्यौषधि, * विष्णुकान्तादिमूलिकाचूर्ण संयुतेन जलेन स्नपयामि स्वाहा ।
એ પ્રમાણે બોલીને દરેક બિંબ ઉપર કળશ-અભિષેક કરવો, ચંદન વિલેપન, પુષ્પ ચડાવવા થાળી વગાડવી, અને ધૂપ પ્રથમની જેમ મંત્રપાઠપૂર્વક કરવા.
૫ રૂતિ મણનાત્રમ્ | આ આઠ સ્નાત્ર થયા પછી મુદ્રા દેખાડવા પૂર્વક જે અહમ્ પ્રતિમાનું પ્રાધાન્ય હોય તેના અભિધાનપૂર્વક અન્ય બિમ્બોને આદિ પદથી અથવા શક્ય હોય તેટલા નામ બોલવા પૂર્વક નીચે પ્રમાણે આહ્વાન કરવું.
ગુરુ મહારાજ અથવા વિધિકારક ઊભા થઈને (૧) પરમેષ્ઠિ મુદ્રાવડે, (૨) ગરુડ મુદ્રાવડે, (૩) મુક્તાશુક્તિ મુદ્રાવડે એમ ત્રણ વાર ભગવંતનું આહ્વાન કરે તે આ પ્રમાણે
અઢાર અભિષેક વિધિ
૨૩૪
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org