________________
જ
જે
જે
કુસુમાંજલિ :- (નમોહૃ.) |ો ૧ર૬ રાજી नानासुगन्धिपुष्पौघ, रञ्जिता चञ्चरीककृतनादा । धूपामोद विमिश्रा, पततात् पुष्पाञ्जलिर्बिम्बे।१।।
અઢાર ॐ हाँ हाँ हूँ हूँ हाँ हः परमार्हते परमेश्वराय पुष्पाञ्जिलिभि रर्चयामि स्वाहा ।
અભિષેક
વિધિ એ પ્રમાણે મંત્ર બોલવા પૂર્વક કુસુમાંજલિ કરવી. આ કુસુમાંજલિ દરેક સ્નાત્રની શરૂઆતમાં કરવાની છે. (અઢાર અભિષેકવિધિ)
જન્મકલ્યાણકના વિધાન બાદ પ્રિયંવદા દાસી રાજા પાસે જાય ત્યાં પુત્રજન્મનો વૃત્તાન્ત જણાવે ત્યારે
રાજા (અહિં શ્રાવકો) પણ મહોત્સવપૂર્વક બાર દિવસ સુધી પુત્રજન્મસંબંધી ક્રિયા કરે તેમાં પહેલા અઢાર અઢાર | પ્રકારના સ્નાત્રથી શુદ્ધિ કરે એટલે કે એક નવી કુંડીમાં પવિત્ર જળ નાખવું તેમાં વાસ, ચંદન, પુષ્પ વગેરે અભિષેક કરો
થોડા નાખી જે જે પ્રકારનું સ્નાત્ર કરવાનું હોય તે સ્નાત્રચૂર્ણ નાખી તેના ચાર કલશો ભરવા. પછી વિધિ
Jા ૧૨૬ રે જિનમુદ્રાથી દેવસમ્મુખ ઉભા રહીને દરેક સ્નાત્ર માટે નિમ્નલિખિત કાવ્યો તેમજ ગીત, ગાન, પંચશબ્દ ની વાજિંત્રો સાથે મંત્રથી અભિમંત્રિત કરાયેલા સ્નાત્રજલથી અઢાર સ્નાત્રા કરવા તે આ પ્રમાણે
જ
જ
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org