________________
૫૨
અષ્ટોત્તર શત(બૃહદ્ સ્નાત્રવિધિ
Jain Education International
ॐ नम आदित्याय सवाहनाय सपरिकराय सायुधाय पूजाबलिं गृहाण गृहाण स्वस्थानं गच्छ गच्छ स्वाहा ।
આ પ્રમાણે નવે ગ્રહનું પોતપોતાનું નામ લઈને ઉપરના મંત્રવડે વિસર્જન કરવું. પછી દિક્પાલના પટ્ટ આગળ પણ એક એક પૂજક પુરૂષ પોતપોતાના વિસર્જન મંત્રવડે વિસર્જન કરેતે આ પ્રમાણે,
ॐ नम इन्द्राय सवाहनाय सपरिकराय सायुधाय पूजाबलिं
गृहाण गृहाण ॐ विसर विसर स्वस्थानं गच्छ गच्छ स्वाहा ।
આ પ્રમાણે દશે દિક્પાલનું જુદું જુદું નામ લઈને વિસર્જન કરવું.
ત્યાર પછી ચાર શ્રાવક, પૂર્વે જે અર્ધબલિ રાખેલ છે તેમાંથી દસમો ભાગ નોખો પાડી, એ થાળ ઉપાડી જલ, ધૂપ, દીપ વગેરે સર્વ ઉપકરણ લઈ પૂર્વે નોતર્યા હોય તે સ્થાનકે આવી જે વિધિવડે નોતર્યા હોય તે વિધિએ વિસર્જન કરવું. પણ તેમાં એટલો ફેર સમજવો કે આહ્વાનને સ્થાને સ્વસ્થાનું ગચ્છ ગચ્છ બોલવું. જેમકે,
For Personal & Private Use Only
****•
અષ્ટોત્તર શત(બૃહદ્ |સ્નાત્રવિધિ
॥ १२१ ॥
www.jainelibrary.org