________________
પછી દક્ષ શ્રાવક ધૂપ દીપ સહિત માટલી પર હાથ રાખી નવકાર ૧, ઉવસગ્ગહર ૨, સંતિકર ૩, | ૭૭ કે તિજયપહત્ત ૪, નમિઊણ ૫, અજિતશાંતિ ૬ અને ભક્તામર ૭. એ સાત સ્મરણ શુદ્ધ પાઠપૂર્વક ગણે. શિ..
શાન્તિસ્નાત્ર (૧૧) પછી વિધિથી સ્નાત્રપીઠ ઉપર શ્રી શાંતિનાથ તથા શ્રી ઋષભદેવની પંચતીર્થી મતિ
Iક વિધિ સિદ્ધચક્રયુક્ત સ્થાપવી. પછી સુવર્ણના, રૂપાના તથા અન્ય ધાતુના કળશ ધોઈ ધૂપી પંચામૃત ભરી શ્રી શાંતિનાથનું સ્નાત્ર ભણાવીએ. પછી અષ્ટપ્રકારી પૂજા નીચે પ્રમાણે બોલે.
સ્નાત્ર કરતાં જગતગુરુ શરીરે, સકલદેવે વિમલકલશ નીરે, આપણાં કર્મમળ દૂર કીધા, તિણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૧
હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે, શાન્તિસ્નાત્ર
જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ જીવાનુજીવો. ૨ વિધિ
જે ૭૭ श्रीमन्मन्दरमस्तके शुचिजलै|ते सदर्भाक्षतेः, पीठे मुक्तिवरं विधाय रचितं तत्पादपुष्पस्रजा ।
Join Education International
For Personal & Private Use Only
www.inneby.org