________________
૫૨૬૦ m
અષ્ટોત્તર
શત(બૃહદ્ સ્નાત્રવિધિ ક
***
Jain Education International
બાંધવી અને નળો અથવા કુંડીમાં ‘ૐ મૈં નમઃ ।'' મંત્ર લખવો. અને નાડાછડી બાંધેલું શ્રીફળ ત્રણ નવકાર ગણીને મૂકાવવું.
ગોળી- સ્થાપન : પ્રભુજીની જમણી બાજુ કરાવવું. અને સજોડે કરાવવું.
અષ્ટોત્તર ક શત(બૃહદ્
પછી તાંબાની એક ગોળી (માટલી) ધોઈ-ધૂપી તેની અંદર કેસર-સુખડનો સાથિયો કરી તે ઉપર સ્નાત્રવિધિ નીચેનો મંત્ર લખવો ઃ
મંત્ર : ૐ હ્રી શ્રી સર્વોપદ્રવાન્નાશય નાશય સ્વાહા ।
આ મંત્ર લખી તેના કંઠે ગ્રીવાસૂત્ર, મીંઢળ, મરડાશીંગી, સમૂલડાભ બાંધવું. તેમાં ૧ રૂપીયો તથા પંચરતની પોટલી મૂકવી. તેનો મંત્ર :
મંત્ર : ૐ હ્રીં શ્રી નાનારનૌયયુત, સુધિ-પુષ્પાધિવાસિતં નીમ્ । पतताद्विचित्रवर्णं, मन्त्राढ्यं स्थापना बिम्बे । स्वाहा ॥
એ મંત્ર વડે મંત્રી પંચરત મૂકવા. પછી- ‘‘ૐ મૈં ૪: ૪: ૪: સ્વાહા ।'' એ મંત્રે સાતવાર મંત્રી તે માટલીને પ્રભુજીની જમણી બાજુએ સ્થાપન કરવી. પછી વાસ અને પુષ્પોથી પૂજા કરવી. પછી દૂધ,
For Personal & Private Use Only
॥ ११० ॥
www.jainelibrary.org