________________
॥૮॥
* * *
એ મંત્ર સાતવાર કહી, કેસર મંત્રી, પોતે અને બીજા સર્વ સ્નાત્રિયાને તિલક કરે. પછી ચાર ધાતુની પ્રતિમાજી - જેમાં આદિશ્વર ભગવાન, શાંતિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન લઇને પીઠિકા ઉપરના પરનાળીયા બાજોઠમાં નીચેનો મંત્ર ત્રણવાર બોલી એક-એક પ્રતિમા અનુક્રમે વાસક્ષેપ કરી થાપે.
મંત્ર : ૐ નમો અર્હત્ પરમેશ્વરાય ચતુર્ભુલાય પરમેષ્ઠિને
અષ્ટોત્તર
ઉપરોક્ત ચાર પ્રતિમાજીના અભાવમાં બીજા ભગવાનની પ્રતિમામાં જ તે ભગવાનની કલ્પના શત(બૃહદ્ (સ્થાપના) નીચે જણાવેલા મંત્રથી ત્રણવાર મંત્રીને વાસક્ષેપ કરી કરવામાં આવે છે.
સ્નાત્રવિધિ
Jain Education International
दिक्कुमारी परिपूजिताय देवाधिदेवाय त्रैलोक्यमहिताय अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा । પ્રતિમા સ્થાપન કરતાં પહેલાં કેસરના ચાર સાથિયા કરાવવા. તેના ઉપર સોપારી, ૧ રૂપિયો, પંચરતની પોટલી અને કુસુમાંજલિ મૂકાવવી.
મંત્ર : ૐ નમોન્દ્સ્તીર્થોભ્યો નિનેભ્યોનાઇનન્તમ્યઃ સમવનેભ્યઃ સમશ્રુતેભ્યઃ समप्रभावेभ्यः समकेवलेभ्यः समतत्त्वोपदेशेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः
For Personal & Private Use Only
અષ્ટોત્તર
શત(બૃહદ્
સ્નાત્રવિધિ
૫૬૮૫
www.jainlibtky.org