SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ॥૮॥ * * * એ મંત્ર સાતવાર કહી, કેસર મંત્રી, પોતે અને બીજા સર્વ સ્નાત્રિયાને તિલક કરે. પછી ચાર ધાતુની પ્રતિમાજી - જેમાં આદિશ્વર ભગવાન, શાંતિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન લઇને પીઠિકા ઉપરના પરનાળીયા બાજોઠમાં નીચેનો મંત્ર ત્રણવાર બોલી એક-એક પ્રતિમા અનુક્રમે વાસક્ષેપ કરી થાપે. મંત્ર : ૐ નમો અર્હત્ પરમેશ્વરાય ચતુર્ભુલાય પરમેષ્ઠિને અષ્ટોત્તર ઉપરોક્ત ચાર પ્રતિમાજીના અભાવમાં બીજા ભગવાનની પ્રતિમામાં જ તે ભગવાનની કલ્પના શત(બૃહદ્ (સ્થાપના) નીચે જણાવેલા મંત્રથી ત્રણવાર મંત્રીને વાસક્ષેપ કરી કરવામાં આવે છે. સ્નાત્રવિધિ Jain Education International दिक्कुमारी परिपूजिताय देवाधिदेवाय त्रैलोक्यमहिताय अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा । પ્રતિમા સ્થાપન કરતાં પહેલાં કેસરના ચાર સાથિયા કરાવવા. તેના ઉપર સોપારી, ૧ રૂપિયો, પંચરતની પોટલી અને કુસુમાંજલિ મૂકાવવી. મંત્ર : ૐ નમોન્દ્સ્તીર્થોભ્યો નિનેભ્યોનાઇનન્તમ્યઃ સમવનેભ્યઃ સમશ્રુતેભ્યઃ समप्रभावेभ्यः समकेवलेभ्यः समतत्त्वोपदेशेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः For Personal & Private Use Only અષ્ટોત્તર શત(બૃહદ્ સ્નાત્રવિધિ ૫૬૮૫ www.jainlibtky.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy