________________
આ મંત્ર ત્રણ વાર ભણી હાથ વડે સર્વાગને સ્પર્શ કરે, આ પ્રમાણે ત્રણવાર સ્પર્શ કરી મન્નસ્નાન & કરે. પછી નવાં, શુદ્ધ, ધોયેલા બે વસ્ત્ર હાથમાં લઈ ટ્રી માઁ શૌ નમઃ | બી એ મંત્રવડે વડે ત્રણવાર મંત્રીને વસ્ત્ર પહેરે. પછી તે વૃદ્ધજ્ઞાત્રિયા શ્રાવક બીજા ત્રણ શ્રાવક પાસે |
શત(બૃહ) જુદાજુદા કેસર ઘસાવે, તેની ત્રણ જુદી વાટકી ભરાવે, તેમાંથી એક દેવપૂજા માટે, એક તિલકાદિને માટે,
Jાનાત્રવિધિ અને એક ગ્રહાદિકને આલેખવાને માટે રાખે તથા બીજા બે શ્રાવકો પાસે પીંજેલા શુદ્ધ રૂ ની ૨૧૪ દિવેટ | ભેગી કરાવે તથા બે મોટી ગ્રીવાસૂત્રની દિવેટ, એમ કુલ ૨૧૬ કરાવે વિધ્વંતરે ૧૦૮ સુતરના તારવાળી બે દિવેટ કરાવે. સૂત્રનો દડો લઈને વૃદ્ધસ્નાત્રિયા, દક્ષપુરુષ કંકણમંત્ર ૧૦૮ વાર અથવા ૨૧ વાર મંત્રે. કંકણમંત્રઃ- .
ॐ ह्रीँ अवतर अवतर सोमे सोमे कुरु कुरु वग्गु वग्गु અષ્ટોત્તર
सुमणे सोमणसे महु महुरे ॐ कवली कः क्षः स्वाहा । શત(બૃહ સ્નાત્રવિધિ આ પ્રમાણે મંત્રીને બધા સ્નાત્રીયાને હાથે બાંધે. બીજાં સ્નાત્ર ઉપયોગી સર્વ ઉપકરણોને બાંધે. કંકણ
Sા ૨૦૭ હા બંધાવે તેને જઘન્યથી આઠ દિવસના બ્રહ્મચર્યનું પચ્ચખાણ કરાવે. ચાર મુખ્ય શ્રાવક તિલકનું કેસર |િ
હાથમાં લઈ % વ મસ્તે નમઃ |
Join Education international
For Personal & Private Use Only
www.janbrary.org