________________
श्रीशक्रप्रमुखा यक्षा, जिनशासनसंस्थिताः । देवीदेवास्तदन्येऽपि, संघं रक्षन्त्वपायतः ॥९॥ ૨૬ ની श्रीमद्विमानमारूढा, मातङ्गयक्षसङ्गता । सा मां सिद्धायिका पातु, चक्रचापेषुधारिणी ॥१०॥
છ શાન્તિસ્નાત્ર ' (૧૯) પછી શાંતિ દેવીની સ્થાપના કરી છે ત્યાં નીચે પ્રમાણે દેવ વાંદીએ : ઇરિયાવહિ. અન્નત્થ.
વિધિ કહી એક લોગસ્સનો કાઉ. કરી પ્રકટ લોગસ્સ કહી પછી ચૈત્યવંદન, નમુત્યુë. વગેરે કહી સ્તવન સંતિકરનું કહી જયવીયરાય. કહેવા | પછી અરિહંત ચેઇયાણું કહી અન્નત્થ. એક નવ. કાઉ. પારી નમો કહી સ્તુતિ વિ . ની કહેવી.
પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્, ક્ષેત્રદેવતા આરાધનાથં કરેમિ કાઉસ્સ અન્નત્થ. કહી એક લોગસ્સનો કાઉ. કરી પારી નો દંકહી સ્તુતિ કહેવી, તે આयस्याः क्षेत्रं समाश्रित्य, साधुभिःसाध्यते क्रिया।सा क्षेत्रदेवता नित्यं, भूयान्नः सुखदायिनी।१।
પછી ભુવણદેવયાયે કરેમિ કાઉ. અન્નત્થ. કહી એક લોગસ્સનો કાઉ. પારી નમોહૃ. કહી સ્તુતિ કહેવી. શાન્તિસ્નાત્રા વિધિ ज्ञानादिगुणयुतानां, नित्यं स्वाध्यायसंयमरतानाम्। विदधातु भुवनदेवी, शिवं सदा सर्वसाधूनाम्॥ થી ૫ ૬
પછી શાન્તિદેવતાયે કરેમિ કાઉ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉ. કરી પારી, નમોહૃ. કહી સ્તુતિ જિલી કહેવી.
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org