________________
.
છે
उपसर्गवलयविलयन-निरता जिनशासनावनैकरताः। द्रुतमिह समीहितकृते, स्युःशासनदेवता भवताम् ॥७॥
ક શાન્તિસ્નાત્ર પછી સમસ્તકેયાવચ્ચગરાણું સંતિગરાણ સમ્મદિફિસમાહિગરાણ કરેમિ કાઉ. અન્નત્ય કહી એક જ વિધિ નવકારનો કાઉસગ્ગ કરી, પારી નોતું. કહી સ્તુતિ કહે, તે આ
संघेऽत्र ये गुरुगुणौघनिधे सुवैया-वृत्त्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः । ते शान्तये सह भवन्तु सुरा सुरीभिः, सदृष्टयो निखिलविघ्नविघातदक्षाः ॥८॥ પછી પ્રકટ એક નવકાર બોલી નમુત્થણે. જાવંતિ ચેઇઆઇ. ખમા. જાવંત કેવિ સાહૂ. નો. કહી સ્તવનને સ્થાને અજિતશાંતિ અથવા સંતિકર કહી જયવીયરાય સંપૂર્ણ બોલવા.
(૧૮) પછી છેવટે જે બલિબાકળા રાખ્યા છે તે ઉછાળવા, પછી પહેલા સ્થાપન કરેલા શાન્તિદેવીના શાન્તિસ્નાત્રા વિધિ
કુંભ આગળ બીજા ચાર કુંભ ડાઘરહિત ઘાટવંતા લઈને તે દરેકમાં ચોખા શેર સવા, રૂપાનાણું, સોપારી ૨૪ ૫ મૂકી શ્રીફળ એક લીલા પીળા વસ્ત્રવડે ઢાંકી, ગ્રીવાસૂત્ર બાંધી, ફૂલમાલે પૂજીને શુભ શ્રાવક કુમારિકાના માથે સ્થાપી વાજતે ગાજતે ગીત ગાતે શાન્તિકુંભ પાસે આવી (વરઘડીયા) સ્થાપે. પછી શાન્તિદેવીને કિ
平幸幸幸染率染率染染柴荣
Iિ
For Personal & Private Use Only