________________
તે ૭૨
,
શાન્તિસ્નાત્ર વિધિ
શ્રીશનિનટવિધિ ) શાન્તિસ્નાત્ર જગતના જીવ માત્રની શાંતિ માટે ભણાવાય છે ભૂત-પ્રેત વગેરે અનેક પ્રકારના | ઉપદ્રવોનો નાશ કરવા માટે તથા દુષ્કાળ આદિ ને દૂર કરવા માટે ભણાવાય છે.
પૂજનો આત્માનું કલ્યાણ કરે છે, પરિવારનું કલ્યાણ કરે છે. જ્યારે શાંતિસ્નાત્ર જગતના જીવ માત્રનું કલ્યાણ કરે છે. જગતના જીવ માત્રને શાંતિ આપે છે માટે શાંતિસ્નાત્ર એ વિધાન છે.
પ્રતિષ્ઠામાં-તીર્થયાત્રા અવસરે અને અષ્ટાદ્વિકા વગેરે પ્રસંગોએ શુદ્ર ઉપદ્રવોની શાંતિને અર્થે શાન્તિસ્નાત્ર કરાવાય છે.
(१) अथ प्रतिष्ठायां वा यात्रायां वा क्षुद्रोपद्रवशमनार्थमष्टाह्निकादौ शान्तिधारा कार्या ।
(પ્રતિષ્ઠામાં, તીર્થયાત્રા અવસરે અને અાહ્નિકા વગેરે પ્રસંગે શુદ્ર ઉપદ્રવોની શાન્તિને અથે શાન્તિસ્નાત્રા
શાંતિસ્નાત્ર કરવું.) (૨) શુભ દિવસે વિધિપૂર્વક જળયાત્રા કરવી, પછી મુહૂર્તને દિવસે પ્રભાતે વિધિ સ્નાત્રકારક ગૃહસ્થ અને ડામપ્રમુખ લાંછનરહિત એવા સ્નાત્રીયા ચાર (જઘન્યથી) વિધિપૂર્વક સ્નાન કરે.
જળશુદ્ધિ, દંતશુદ્ધિ, મુખશુદ્ધિ, મંત્રસ્નાન, વસ્ત્રશુદ્ધિ, તિલક, કંકણ મંત્ર એ સર્વ અષ્ટોત્તરી સ્નાત્રવિધિ પ્રમાણે સમજવા.
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org