________________
॥ ॥
સંક્ષિપ્ત પાટલા
પૂજન વિધિ
Jain Education International
( संक्षिप्त पाटलापूजननी विधि)
સંક્ષિપ્ત પાટલા પૂજનમાં પ્રથમ નવગ્રહને બદલે દશિક્પાલ પૂજન કરાવાય છે. સામાન્ય રીતે ખનન ખાતમૂર્હુત-શિલાસ્થાપન પ્રભુપ્રવેશ-બારશાખની વિધિ-સંઘપ્રયાણ-પરિકર અંજન પ્રતિષ્ઠા [ભગવાન સાથે અંજનશલાકા ન હોય તો] ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા વિ. અનેક વિધાનોમાં સંક્ષિપ્ત પાટલાપૂજન કરવું જરૂરી છે
(૧) દશદિક્પાલ પૂજન :
પ્રથમ બાકળા મન્દ્રિત કરી બાકળા આપવા બાકળા વિસ્તારથી આપવા. આગારમાં જે તે પ્રસંગનો ઉલ્લેખ કરવો. પછી દશિદક્પાલનાં પાટલા ઉપર કુસમાંજલિથી ક્રમવાર શ્લોક-મંત્રો બોલી પૂજન કરાવવું પછી કેસરપૂજા-પુષ્પપૂજા-ધૂપ-દીપપૂજા અને અક્ષત-તામ્બૂલ-દ્રવ્ય-ફલં [પાન-ચોખા-સોપારી-પૈસા-બદામપતાસા] પૂજા કરાવવી પછી ફળ નૈવેદ્યનો થાળ લઈ ઉભા રહે અને મંત્ર બોલે અને થાળમાં રાખેલી સર્વ ચીજો પાટલા ઉપર પધરાવે.
નોંધઃ- દશિદક્પાલનાં પૂજનમાં પ્રથમ પૂર્વદિશાનાં દેવનું પૂજન આવે છે તો ૩, તા, ર્માં, હાઁ, ,, હૂઁ, . ક્ષ: વત્રાધિપતયે ફૅન્દ્ર સંૌષટ્ સ્વાહા. એ મંત્ર બોલી હથેળીમાં રાખેલ કુસુમાંજલિથી ઈન્દ્રમંડલને વધાવે. એમ ક્રમવાર દશે દિશાના દેવોનું પૂજન કરવું પછી કેસરની વાટકી
For Personal & Private Use Only
સંક્ષિપ્ત
પાટલા
પૂજન વિધિ
॥૭॥
www.jainelibrary.org