________________
॥૬॥
જલાનયન વિધિ
******
Jain Education International
निरवद्यार्हत्पूजायां निर्व्यथाः सन्तु, सद्गतयः सन्तु न मेऽस्तु संघट्टनहिंसापापमर्हदर्चने स्वाहा ॥ " એ પ્રમાણે બોલી જળ ગ્રહણ કરવું. એ પ્રમાણે સર્વ કૂવા, વીરડા વગેરેમાંથી પૂજા વગેરે કરીં જળ ગ્રહણ કરવું. ત્યાર પછી જળાશય પાસે એક ખાડો ગાળી તેમાં દીપ તથા નૈવેદ્ય મૂકવું. પછી નદી વગેરે જળાશયમાં નવકારમંત્ર ભણવા પૂર્વક શ્રીફળને તરતું મૂકવું.
॥ કૃતિ ખત્તાનયનવિધિઃ ॥
For Personal & Private Use Only
*******
જલાનયન
વિધિ
En
www.jainelibrary.org