________________
વિધિ
મૈત્નોમદતા મંત્ર કે તિષ્ઠતિષ્ઠ સ્વાદ | આ મંત્ર ત્રણ વાર ભણી શ્રી શાન્તિનાથ ભગવાનની 7 ૭૪ ] પંચતીથી પ્રતિમા સ્થાપીએ. તથા સિદ્ધચક્રજી (નવપદયુક્ત ગટ્ટો) સ્થપવા.
દશાન્તિસ્નાત્ર (૭) શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાના અભાવમાં બીજા ભગવાનની પ્રતિમામાં શ્રી શાન્તિનાથ | |િ ભગવાનની કલ્પના નીચે પ્રમાણે મંત્રપૂર્વક કરવી. વાસક્ષેપનાંખી સ્થાપન કરવામાં આવે છે.
ॐ नमोऽर्हद्भयस्तीर्थकरेभ्यो जिनेभ्यो ऽनाद्यनन्तेभ्यः समबलेभ्यः समश्रुतेभ्यः समप्रभावेभ्यः समकेवलेभ्यः समतत्त्वोपदेशेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः समस्ततीर्थक( रनाम)राणां पञ्चदशकर्मभूमिभवस्तीर्थकरो यो यत्राराध्यते सोऽत्र प्रतिमायां सन्निहितोऽस्तु ।।
આ મંત્ર વડે ત્રણ વાર મંત્રીને જિનપ્રતિમામાં બીજા તીર્થકર ભગવાનની કલ્પના (સ્થાપના) કરવામાં
આવે છે. શાન્તિસ્નાત્રી વિધિ (૮) પછી કોરા શરાવવામાં સધવા સ્ત્રી પાસે ગોધૃત (ઘી) પુરાવીએ. તેનો મંત્ર :
ને ૭૪ ] ॐ घृतमायुर्वृद्धिकरं भवति परं जैनदृष्टिसम्पर्कात्। तत्संयुक्तः प्रदीपः, पातु सदा भावदुःखेभ्यः
- સ્વાદા ૨
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org