________________
1 ૭રૂ છે
શાન્તિસ્નાત્ર . વિધિ
(૩) પછી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી તે આ પ્રમાણે :
ॐ ह्रीं श्री परमपुरुषाय परमात्मने अनन्तानन्तशक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय १ जलं, २ चन्दनं, ३ पुष्पं, ४ धूपं, ५ दीपम्, ६ अक्षतं, ७ नैवेद्यं, ८ फलताम्बूलं यजामहे स्वाहा ।
(૪) પછી વૃદ્ધ શ્રાવક વિધિપૂર્વક ભૂમિપીઠે, ગૃહે વા ચૈત્ય પાસે પવિત્ર જળ સોનાવાણીએ (સોનાના વરખ સહિત પાણી) ભૂમિ શુદ્ધ કરે, તેનો મંત્ર : ૐ હ્રીં શ્રી શ્રી નીરા નીપાર્શ્વનાથ રક્ષાં સ્વાદા | નવકાર અને આ મંત્ર ફૂલ ગુંથણીએ (વારાફરતી) સાત વાર ગણી સર્વત્ર સોનાવાણી છાંટવું.
(૫) પછી વાસચોખા અને પુષ્પ લઈ નીચેના મંત્રવડે ભૂમિ શુદ્ધિ કરવી–» Ê શ્રી મદ્ ભૂર્ભુવઃ स्वधाय स्वाहा ।
(૬) પછી પૂર્વદિશાએ અથવા ઉત્તરદિશાએ પીઠ માંડીએ અને ૐ હ્રીં મપાય નમઃ | એ મંત્રે સાત વાર મંત્રી પીઠની પૂજા કરીએ. પછી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપીએ તેનો મંત્ર- ૐ नमोऽर्हत्परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिक्कुमारीपरिपूजिताय देवाधिदेवाय
શાન્તિસ્નાત્ર વિધિ
૧ ૭૩
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org