SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૭રૂ છે શાન્તિસ્નાત્ર . વિધિ (૩) પછી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી તે આ પ્રમાણે : ॐ ह्रीं श्री परमपुरुषाय परमात्मने अनन्तानन्तशक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय १ जलं, २ चन्दनं, ३ पुष्पं, ४ धूपं, ५ दीपम्, ६ अक्षतं, ७ नैवेद्यं, ८ फलताम्बूलं यजामहे स्वाहा । (૪) પછી વૃદ્ધ શ્રાવક વિધિપૂર્વક ભૂમિપીઠે, ગૃહે વા ચૈત્ય પાસે પવિત્ર જળ સોનાવાણીએ (સોનાના વરખ સહિત પાણી) ભૂમિ શુદ્ધ કરે, તેનો મંત્ર : ૐ હ્રીં શ્રી શ્રી નીરા નીપાર્શ્વનાથ રક્ષાં સ્વાદા | નવકાર અને આ મંત્ર ફૂલ ગુંથણીએ (વારાફરતી) સાત વાર ગણી સર્વત્ર સોનાવાણી છાંટવું. (૫) પછી વાસચોખા અને પુષ્પ લઈ નીચેના મંત્રવડે ભૂમિ શુદ્ધિ કરવી–» Ê શ્રી મદ્ ભૂર્ભુવઃ स्वधाय स्वाहा । (૬) પછી પૂર્વદિશાએ અથવા ઉત્તરદિશાએ પીઠ માંડીએ અને ૐ હ્રીં મપાય નમઃ | એ મંત્રે સાત વાર મંત્રી પીઠની પૂજા કરીએ. પછી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપીએ તેનો મંત્ર- ૐ नमोऽर्हत्परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिक्कुमारीपरिपूजिताय देवाधिदेवाय શાન્તિસ્નાત્ર વિધિ ૧ ૭૩ Jain Education n ational For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy