________________
૫૬ ॥
પાટલા
પૂજન વિધિ
* * * *
Jain Education International
હાથમાં રાખી ચન્દનં સમર્પયામિ સ્વાહા. ક્રમવાર પૂજન કરવું. તે પ્રમાણે પુષ્પથી પૂજન કરવું. ધૂપ-દીપવિ.થી પૂજન કરવું પછી અર્થનો થાળ લઈ શ્લોક વગેરે બોલી વચ્ચે શ્રીફળ પધરાવવું અને ફળ નૈવેદ્ય ફલં સમર્પયામિ સ્વાહા. નેવૈદ્યં સમર્પયામિ સ્વાહા વગેરે બોલી પૂજન કરવું. પાન-સોપારી, ચોખા- સવા રૂપિયો વગેરે મૂકવા આમ સંક્ષિપ્ત પૂજનમાં વસ્ત્ર વગેરે મૂકતા નથી. પાટલો બાંધવાનો પણ નથી.
(૨) નવગ્રહ પૂજનઃ
નવગ્રહના શ્લોક બોલી બધીજ વિધિ ઉપર પ્રમાણે કરાવવી.
(૩) અષ્ટમંગળ પૂજનઃ
તે પણ ઉપર પ્રમાણે ક્રમવાર શ્લોક બોલી કરાવવી.
આરતી, મંગલદીવો, શાન્તિકળશ કરવા, શાંતિજળનું પાણી છાંટવાપૂર્વક ક્રિયા કરવી. । इति संक्षिप्त पाटलापूजन विधि |
For Personal & Private Use Only
**********
પાટલા પૂજન વિધિ
૫૭o ॥
www.jainelibrary.org