SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ॥ પાટલા પૂજન વિધિ * * * * Jain Education International હાથમાં રાખી ચન્દનં સમર્પયામિ સ્વાહા. ક્રમવાર પૂજન કરવું. તે પ્રમાણે પુષ્પથી પૂજન કરવું. ધૂપ-દીપવિ.થી પૂજન કરવું પછી અર્થનો થાળ લઈ શ્લોક વગેરે બોલી વચ્ચે શ્રીફળ પધરાવવું અને ફળ નૈવેદ્ય ફલં સમર્પયામિ સ્વાહા. નેવૈદ્યં સમર્પયામિ સ્વાહા વગેરે બોલી પૂજન કરવું. પાન-સોપારી, ચોખા- સવા રૂપિયો વગેરે મૂકવા આમ સંક્ષિપ્ત પૂજનમાં વસ્ત્ર વગેરે મૂકતા નથી. પાટલો બાંધવાનો પણ નથી. (૨) નવગ્રહ પૂજનઃ નવગ્રહના શ્લોક બોલી બધીજ વિધિ ઉપર પ્રમાણે કરાવવી. (૩) અષ્ટમંગળ પૂજનઃ તે પણ ઉપર પ્રમાણે ક્રમવાર શ્લોક બોલી કરાવવી. આરતી, મંગલદીવો, શાન્તિકળશ કરવા, શાંતિજળનું પાણી છાંટવાપૂર્વક ક્રિયા કરવી. । इति संक्षिप्त पाटलापूजन विधि | For Personal & Private Use Only ********** પાટલા પૂજન વિધિ ૫૭o ॥ www.jainelibrary.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy