Book Title: Sagar Samadhan Part 01
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 9
________________ પ્રશમરતિ અને સંબંધકારિકા. | તપ અને ઉદ્યાપન. (વ્યાખ્યા સંગ્રહ) અષ્ટાદ્વિકા–માહાભ્ય નવપદ-માહ.... (અટ્રાઈના વ્યાખ્યાને ) ઉપદેશ રત્નાકર. (મૂળ ભવાર્થ) આનંદ-સુધાસિંધુ ભા-૨ શ્રી પ્રજ્ઞાપના વ્યાખ્યા (હારિભદ્રીય) તાત્વિક–પ્રશ્નોત્તર (સંસ્કૃત) તાવિક–પ્રશ્નોત્તર. આરાધનામાર્ગ ભા–૧ (સં.ભાવાર્થ) આ પુસ્તકનું સંશોધનાદિ કાર્ય પૂ. આગમેદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટ્ટધરશ્રી સમેતશિખરજી મહાતીર્થમાં, તથા રાજગૃહી મહાતીર્થમાં અને મૂળી તથા કપડવંજમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવનાર તથા તીર્થંકર ભગવતેની કલ્યાણકભૂમિઓની તીર્થયાત્રા કરીને બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ખાનદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, આદિ પ્રદેશમાં વિચરીને ઘણું જ વર્ષે પાલીતાણુ શહેરમાં પધારી ત્યાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરસંસ્થાની વિશાળ જગ્યામાં બંધાયેલ ગુરૂમંદિરમાં પૂ. આગમ દ્વારકશ્રીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર, પૂર્વાચાર્યોના તથા પૂ. આગમ દ્વારકશ્રીના રચેલા ગ્રંથનું સંપાદન કરનાર વર્તમાનકૃતના જ્ઞાતા, વિદ્યાવ્યાસંગી, મૂળીનરેશ-પ્રતિબંધક શાંતમૂતિ ગચ્છાધિપતિ આચાર્યભગવાન શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના પરમવિનયી શિષ્યરત્ન શતાવધાની ગણુવર્ય શ્રીલાભસાગરજી મહારાજે કરેલ છે. તથા આ પુસ્તક પ્રકાશનમાં સહાયભૂત થનાર મુનિશ્રી અરૂણોદયસાગરજી મ. મુનિશ્રી શશિપ્રભસાગરજી મ. મુનિ શ્રી પુણ્યદયસાગરજી મ. તથા બાલમુનિ શ્રીમહાબલસાગરજી મના અમે ઋણી છીએ. અંતમાં આ પ્રશ્નોના સમાધાનના વાંચન-મનન દ્વારા ભવ્ય છે આરાધના કરો એજ અભ્યર્થના વિ. સં૦ ૨૦૨૮ ચેત્ર સુદ ૧૩ મહાવીરસ્વામી–જન્મકલ્યાણકદન મદ્રાસી પાનાચંદ સાકેરચંદ સૂરત ઝવેરી શાંતિચંદ છગનભાઈ લિ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 346