Book Title: Sagar Samadhan Part 01
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય-નિવેદન અમારી આ “જૈન પુસ્તક-પ્રચારક સંસ્થા” પૂર્વાચાની અને પરમતારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની કૃતિઓનું તેમજ શાસનપયોગી બીજી આધુનિક-કૃતિઓનું પણ પ્રકાશન કરવા ભાવના રાખે છે તે પૈકી પૂ. ગુરૂદેવશ્રીએ આપેલ પ્રશ્નોના સમાધાન તરીકે “સાગર સમાધાન આગમ દ્ધારક સંગ્રહ ૨૫ મા ગ્રંથરત્ન તરીકે ૫૦ ગુરૂદેવશીના પ્રખર અનુરાગી મુનિરાજ શ્રી ગુણસાગરજી મહારાજની પ્રેરણાથી પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથના વિષયને સમજવા માટે વિષયાનુક્રમ અપાયેલ છે. પૂ. મુનિ મહારાજશ્રી ગુણસાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી આ તથા બીજી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં નીચેના ગ્રંથ પ્રકાશિત થયા છે. સિદ્ધચક્ર–માહાત્મ્ય. આચારાંગ સૂત્ર. સુધા-સાગર ભા–૧–૨ (અ૪ વ્યા૦ સંગ્રહ ભા. ૧) સાગર-સમાધાન ભા–૧-૨. આરાધનામાર્ગ. (ગુજરાતી ભાવાર્થ) શ્રી નવ સ્મરણાનિ ગૌત્તમરાસ. શ્રી તીર્થંકરપદવી-સંપાન. સૂયગડાંગ સૂત્ર. ( વ્યાખ્યાન.) ( વીસસ્થાનકના વ્યાખ્યાને ) પર્વ-દેશના. આગમ દ્વારકશ્રીની અમેઘ-દેશના ઉપાંગ પ્રકીર્ણક વિષયાનુક્રમાદિ. વ્યાખ્યાન સ્થાનાંગ-સૂત્ર. આગમેદ્વારકશ્રીની અમૃતવાણી ( વ્યાખ્યાન સંગ્રહ ભા-૧ ) વ્યાખ્યાન ષોડશક પ્રકરણ આગમ દ્વારકશ્રીની અમૃત–દેશના (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧) વ્યાખ્યાન આગમીયસુક્તાવલ્યાદિ. નવપદ-માઠાઓ. લઘુતમનામકેષ અને આગમહારક લેખસંગ્રહ. લઘુસિદ્ધપ્રભા-વ્યાકરણ છે પર્વ-માહાઓ (પર્વોના વ્યાખ્યાન)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 346