Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 15
________________ ( ૧૪ ) અલાભ કરવા જતા નથી. વાગોળો જેવી અંધ દશાવાળાને મે પીડા કારક થઈ પડે એમાં નથી ધર્મને દેષ કે નથી તે માણસને દોષ; એ તે હેનાં પૂર્વ કર્મોને પ્રતાપ છે. વળી ધર્મને નામે જે ઝગડા થાય છે તે તે ધર્મને દોષ નહિ પણ “મતીઓની ખેંચાખેંચનું પરિણામ છે. ધર્મ અને મતને તફાવત સમજવા જેવો છે. ધમ શબ્દ કદી ફરે નહિ એવાં સત્યેનો સમુહ સૂચવે છે; હારે મત શબ્દ ધર્મને કેવી રીતે વ્યવહારમાં મૂકે એ સમ્બન્ધી જૂદા જૂદા પુરૂષોએ બાંધેલા કાયદા-કાનુનેનો સમુહ સૂચવે છે. એ કાયદા સર્વ લોકોમાં એક સરખા નથી હતા એટલું જ નહિ પણ એકનું અમૃત તે બીજાનું વિષ પણ હોય છે. ત્યહાં પછી અમૃતને વિષ કહેનાર સાથે અમૃત માનનારે ઝગડો કરે અગર વિષને અમૃત કહેનાર સાથે વિશ્વ માનનાર મારામારી કરે એમાં શું આશ્ચર્ય ? આનું નામ મત અને મતી કે. કે સર્વ મતમાં સત્ય જ લક્ષ્ય તરીકે કલ્પાયેલું છે એમ હું કહી શકતા નથી તે પણ એટલું તો મને જણાયું છે કે ઘણુએક મતે એ મતને માનનારાના દેશકાળાદિને બીજા મતે કરતાં વધારે બંધબેસ્તા છે અને તેથી જ જન્મ પામ્યા છે. ચીનાને અફીણ મુખવાસ છે તે શું રા૫ણે ચીનાની અપેક્ષાએ અફીણુને વિષ કહી શકીશું ? કોઈ કલ્પનાશક્તિ ( Imagination ) ના આશક હોય છે, કેઈ નાકર સત્યના ગ્રાહક હેય છે, કઈ કલ્પનાશકિત અને સત્યના મિશ્રણને પસંદ કરનારા હોય છે. એમ ભિન્ન ભિન્ન પ્રકૃતિએ ભિન્ન ભિન્ન મતે કર્યો અને એમને એવી જ પ્રકૃતિના અનુયાયીઓ પણ મળ્યા. એમ મતે જમ્યા અને ઉ. છર્યા. જહેને જન્મ છે હેને દરદ પણ છે–દરદ મટી તંદુરરત થવાપણું પણ છે-વૃદ્ધાવસ્થા છે અને મૃત્યુ પણ છે. તેને જન્મ નથી હેને એમાંનું કાંઇ પણું નથી, એ પ્રમાણે “ધમ અથવા અક્ષય સત્યને સમુહ છે તે કદી ન જન્મતે નથી (તે અનાદિ કાળને છે-અને અંત વગરને રહેશે ), હેને યુવાની નથી અને વૃદ્ધા પણ નથી. એને ૧૦ માણસો સમજેમાસથી કઈ ધાખી જતી રહેતી નથી. અને પાંચ પરાર્ધ માણસે મને તેથી ધર્મની હડતી ગણાતી અમથી વખત ભકતોની સંખ્યા છે એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110