Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 59
________________ ( ૧૮ ) પાટ ૧૦ મી. શ્રી શ્રીમલજી; અમદાવાદ નિવાસી; પરવાડ; પિતાનું નામ થાવર શેઠ: માતા કુંવરબાઈ. ૧૬૦૬ ના માગસર સુદ ૫ ના રોજ ઇતી રિદ્ધિ ત્યાગી શ્રી જીવાઋષિ પાસે દિક્ષા લીધી. ૧૯૨૮ ના જેઠ વદ ૫ ના રોજ શ્રી કુંવરજીની પાટે બેઠા. તેઓ ઉગ્રવિહારી હતા; ગામમાં એક રાત્રી અને શહેરમાં પાંચ રાત્રીથી વધુ રોકાતા નહિ. એક વખત કડી-કલેલ પાસે ગામ છે હાં પધારી ઘણા જીવને પ્રતિબોધ્યા; તે લેકોએ તે બેધથી જન બની પિતાની ડોકથી કંદીઓ તોડીને કુવામાં નાખી, જેને લીધે હાલ પણ તે કે “કંઠીઓ કુવો” એવા નામથી ઓળખાય છે. મધુ કાં તરફ વિહાર કરી મેરબીમાં તેઓ પધાર્યા અને હાં શ્રીપાળ શેઠ વગેરે ૪૦૦૦ ઘરને પ્રતિબધી શ્રાવક કર્યા. પાર્ટ ૧૧ મી. શ્રી રતનસિંહજી; હાલાર પ્રાંતના નવાનગરના રહીશ, વીસાશ્રીમાળી સેલાણી; સુરાશાહ પિતા; વેશવાળ કરેલી પિતાની પત્નીને ઘેર જઈ તેણુને ઉપદેશ આપી પિને દિક્ષા લીધી, સંવત ૧૬૪૮. તે કુમારિકા કે જે તે વખતે ૧૧ વર્ષની હતી તેનું નામ શીવબાઈ હતું. શાને સારે અભ્યાસ કરવાથી ૧૬૫૪ માં ગુરૂ શ્રીમાજીએ હેમને પાટે બેસાડયા. તેમના શિષ્ય સવજી તથા શીવજી વગેરે થયા. પાર્ટ ૧૨ મી. શ્રી કેશવજી; મારવાડના ધુમાડા ગામના રહીશ, ઓશવાળ વિજયરાજ પિતા જેવતબાઈ માતા; પૂજ્યશ્રી રનસિંહજી પાસે છ જણ સાથે દિક્ષા લીધી. ૧૬૮૬ માં પાટે બેઠા પછી થોડે જ મહિને સંથાર કરી જેઠ સુદ ૧૩ ના રોજ કાળ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110