Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૧૭ ) બાવીસ રામુદાય ' ને ઉપલા બનાવો સાથે સંબંધ નથી, હેમને ઈતિહાસ તે ( પંજાબના કહેવા મુજબ ) એ છે કે અમદાવાદ પાસેના સરખેજના ભાવસાર શ્રી ધર્મદાસે ધર્મનું નાણુપર્ણ કરી પોતાની મેળે જ દિક્ષા લીધી. ( શ્રી ભગવતી સૂત્રની સાક્ષીએ ) અને ૯ જણને દિક્ષા આપી. આ શ્રી ધર્મદાસજી મહાન તપસ્વી, પંડીત અને બુદ્ધીમાન હતા, ઘણા દેશમાં વિહાર કરી, ઘણાને પ્રતિબંધી, હેમણે ધારાનગરીમાં સંથાર કર્યો હતે. હેમના ૯૯ શિષ્યો પૈકી બાવીસે સમુદાય ચલાવ્યા. કે જે સમુદાયો “ બાવીસ સમુદાય” નામથી ઓળખાય છે.
આ પ્રમાણે પંજાબ વગેરેમાં વિચરતા પૂજય શ્રી સહનલાલજી વગેરે ૪ સમુદાયના સાધુઓ ૨૨ સમુદાયમાં નથી, જો કે તે ચાર સમુદાય તથા બાવીસ ટોળા એ સર્વ સનાતન સાધુમાળી જૈન ધર્મના જ પ્રવ
કે અને નેતાઓ છે, એમાં તે કોઈ શક નથી. અને ભિન્નતા તેઓની માન્યતામાં છે જ નહિ. આ જોતાં ગુજરાત-કાઠિયાવાડના સાધુઓ લેકગછના યતિઓને બહુ માન આપતા નથી એનું કારણ સમજાઈ જાય છે. તેઓના ઈતિહાસ સાથે લોંકાશાહને સંબંધ છે જ નહિ માટે તેઓ પિતાને કાગચ્છીય યતિઓના આભાર માનતા નથી.
અત્રે એક સવાલ થાય છે કે ગચ્છ ' એ નામ જે યતિઓને જ માટે હોય તે પછી લોકાગાછી “ સાધુ ” કેવી રીતે કહેવાય ? સમાધાન એ છે કે ગૃહસ્થ લોંકાના ઉપદેશથી જેઓએ “સાધુ ” પણું અંગીકાર કર્યું હતું તેઓ કાંઈ “ લંકાગચ્છી ' કહેવાયા નહેતા, પરંતુ તેઓ પૈકી જેઓ શીથીલ થઇ “યતિ' બન્યા તેઓ “ પિતાને ” લોકાગચ્છી ' કહેવડવા લાગ્યા. ગમે તેમ પણ લખાણ એ નામ યતિ વર્ગ માટે જ છે, સાધુ વર્ગને તે સાથે સંબંધ નથી. સાધુઓ જે કે લોંકાશાહના ઉપદેશથી સાધુ થયા હતા ખરા તે પણ એક દિશા તો પંચમહાવ્રતધારી “સાધુ” જી પાસે જ લીધી હતી અને તેઓ “ગઢ ' માં ગણાય જ નહિ. મહાવીરસ્વામીના વખતમાં કે હાર પછી પણ “ગમ ” નામ સાધુ વર્ગ માટે હતું જ નહિ. સંવત ૧૪૬૪ થી “ગછ ” ની સ્થાપના થઈ.
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com