Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૧૦૭) ઢીલી દાળના ખાનાર વાણુઆમાં જ ઉપદેશને ગાંધી રાખીને તે ઉપદેશ ગંધાતે ન કરતાં જાહેર પબ્લીકને ઉપદેશ દેતાં શીખવું જોઈએ. આખો દિવસ જ્ઞાન––ધ્યાનમાં લાગ્યા રહેવું જોઈએ. યોગના અભ્યાસની ખાસ કાળજી રાખવી જોઈએ. જેમનાથી અભ્યાસ ન થઈ શકે એમ હોય તેઓ પણ નીતિને ઉપદેશ કરવામાં ઘણું જ ઉપયોગી થઈ પડે. તેઓએ કોઈ પણ સમુદાય—કોઈ પણ સંધાડાની વિરૂદ્ધ અક્ષર વીક બે નહિ, વાદવિવાદ માટે આવતા કેઈ સ્વધમી કે અન્યામ સાધુ કે શ્રાવક આગળ મન વ્રત ભજવું. “ પિતે બીજાઓ માટે જ જીવે છે અને બીજાનાં ચક્ષુ ખાં કરવાથી જ પિતાના આત્માની ઉત્ક્રાન્તિ થવાની છે ” એ સિદ્ધાંત હેમણે અહીંનીશ સોનેરી તરફથી પિતાની દષ્ટિ સમક્ષ કોતરાયેલો કપ. આવા એક મંડળમાં સુરતમાં દરેક સંધાડના બબ્બે ત્રણ ત્રણ સાધુ ખુશીથી દાખલ થાય અને જેમ જેમ તેઓ સંગીન કામ કરતા જશે અને દુનીઆ તે કામ જેતી જશે તેમ તેમ બીજ સાધુઓ આપોઆપ તેમાં ભળશે. એમ કરતાં કરતાં એક દિવસ એ આવવામાં મહને શ્રદ્ધા છે કે હારે રાગ દેશને હવા માટે થયેલા તે “ જેન મંડળ” માં જ સઘળા સાધુ સામેલ થઈ જશે; માત્ર નકામા જેવા થોડાજ સાધુએ “વાડામાં ભર્યા રહેશે, એટલે કે ધર્મને પુનરહર આતે આતે પણ ચેકસ રીતે થઇ શકશે.
આ હીલચાલ કોઈ વિદ્વાન શુદ્ધાચારી અનુભવી સાધુજીએ ઉપાડી લેવા જેવી છે. જેવા તેવા સાધુનું ગજું નહિ કે આવા તદન નવાજ મંડળને વિજ્યવંત બનાવે એવી યોજના તે કરી શકે. હું પોતે તે કામમાં ગુપ્ત રીતે ગુલામ માફક સેવા બજાવવા તૈયાર છું. સલાહ આપવાને હું લાયક -નથી. માત્ર વધુ ગ્યતાવાળા આત્માઓના હુકમ અનુસાર કરી બનાવવા હું તૈયાર છું. આવી જે કાંઈ હલચાલ થાય તે તદ્દન ગુપચુપ થવી જોઈએ. જે કાંઈ થોડું કરી શકાય તે જે કાંઈ થવું જોઈએ હેના પ્રમાણમાં નિર્માલ્ય જ જણાશે. માટે બહાર દેખાડે કરી હા-હ કરવાની કે શિવા દેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com