Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
પ્રકરણ ૬ ઠું.
સુધારે આટલે જ અટકશે શું ? ——
— – હું ઘણીવાર કહી ગયો છું કે, સુધારાનું કામ પરિપૂર્ણ કદી થવાનું નથી. ચત્યવાશીઓના અધેરને દૂર કરવા લોકાશાહ નીકળી આવ્યા, અને લેકશાહના વંશજોનું અંઘેર કહાડવા ધર્મસિંહજી, ધર્મદાસજી, લિવજીઋષિ વગેરે નિકળી આવ્યા; તેમ જ હવે એ વર્ગમાં ઘુસેલા અધેરેને પણ દૂર કરવા માટે અવકાશ છે. હું એમ નથી કહેતા કે હજી કોઈ નવ ગચ્છ કે ન સંધાડે કહાડવાની જરૂર છે. પરંતુ હું માત્ર સુધારાને અવકાય છે એટલું જ જણાવું છું અને તે સુધારો કેમ થાય તે સવાલ હમણાં જ હાથ ધરવા માગું છું. '
કઈ પણ રોગીને દવા આપવા પહેલાં હોંશીઆર વૈવ હેનું દરદ પ્રથમ તપાસે છે. દરદની ચિકિત્સા કર્યા વગર અપાતી દવા કદી અનુકુળ આવે નહિ. હાલના વેતામ્બર સાધુમાગ જેન વર્ગને સુધારાની જરૂર છે. પણ તે સુધારા કેવા જોઈએ તે સૂચવ્યા પહેલાં મહારે હેમના રોગની ચિકિત્સા પ્રથમ કરવી જોઈએ. એ આંતરીક રોગને છેક જ ખુલ્લા શબ્દમાં જાહેર કરવાની આ જગા નથી ( હેનાં કેટલાંક કારણો છે ); તે પણ જરૂરની હકીકત અત્રે રજુ કરીશ અને ત્યારબાદ તેવા દરદ ઉપર કેવી દવાની—કેવી નતના સુધારાની જરૂર છે તે જણાવીશ. તે સાથે એટલું પણ કહી લઇશ કે, જે “ સુધારા” ની જરૂર છે તે સુધારા દાખલ કરનાર અને ઉપદેશનાર “સુધારક ' ની પણ એટલી જ જરૂર છે.
રેગની ચિકિત્સા ખરા છગરથી કરનાર દરેક પુરુષને જણાયા સિવાય રહેશે નહિ કે (૧) સંધાડાને નામે કલેજે વધી પડ્યા છે, (૨) જ્ઞાનને શેખ ઘટી ગયે છે અને તેથી અનેક ઢંગસોંગ દાખલ. થતા જાય છે, (૩) ખરાં ત બેધનાર પર જુલમ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com